તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામાનો ભંગ:બાલાસિનોરમાં માસ્ક ફરજીયાત પહેરવું પડશે, જાહેરમાં થુંકનાર પાસેથી દંડ વસુલાશે

બાલાસિનોર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

બાલાસિનોર નગરપાલિકાએ કોરોના વાયરસને લઈને લોકડાઉનના સમયમાં જાહેર સૂચના જારી કરી છે. પ્રજાજનોને માસ્ક પહેરવા, જાહેરમાં નહીં થુકવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તાકીદ કરવામાં આવી છે. બાલાસિનોર નગરપાલિકા દ્વારા જાહેર સૂચનામાં જણાવ્યા અનુસાર, પ્રજાજનોને જાહેરમાં નહીં થૂકવા જણાવવામાં આવ્યું છે. જો કોઈ પણ ઇસમ જાહેરમાં થુંકતા પકડાશે તો રૂ.500 દંડને પાત્ર થશે. તેવી જ રીતે કોઈ પણ ફેરીઓ કે વ્યક્તિ માસ્ક વિના પકડાશે તો રૂ.50 દંડને પાત્ર થશે. આ ઉપરાંત કોઇપણ વેપારી માસ્ક વિના પકડાશે તો રૂ.200નો દંડને પાત્ર થશે. વધુમાં જાહેર નોટીસમાં પ્રજાજનોને ફરજિયાત માસ્ક પહેરી બહાર નીકળવા તેમ જ જરૂરી સોશ્યલ ડિસ્ટન્સ 6 ફૂટનું રાખવા તેમજ હાથને સેનેટાઈઝ કરવા માટે અને આયુર્વેદિક ઉકાળાનું સેવન કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો