તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:આણંદ મોટી ખોડિયાર પાસેથી જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા

આણંદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

આણંદ શહેરના મોટી ખોડિયાર વિસ્તારમાં જાહેરમાં પત્તાપાનાના જુગાર રમતાં ત્રણ ઝડપાતા આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આણંદ ટાઉન પોલીસે બાતમીના આધારે મોટી ખોડિયાર વિસ્તારમાં છાપો  મારીને જાહેરમાં જુગારા રમતાં  સલીમ ઉર્ફે  ભુરીયો ગનીભાઇ વહોરા (રહે.આણંદ), સલીમભાઇ યુનુસભાઇ વહોરા (રહે.જુના દાદર) અને પ્રતાપભાઇ કાભઇભાઇ વસાવા (રહે. મોટી ખોડિયાર, આણંદ)ને ઝડપી પાડયા હતા.જયારે અન્ય શખ્સો પોલીસેને જોઇને ભાગી ગયા છે. પોલીસે ઘટનાસ્થળેથી રૂા 3180 રોકડા કબ્જે કરીને જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો