તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહાય:ગળતેશ્વરના લાલના મુવાડામાં માસ્કનું વિતરણ કરાયુ

આણંદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

સેવાલિયાના નવયુવાનો દ્વારા ગળતેશ્વરના પાલી પંચાયતના પેટા વિસ્તાર લાલના મુવાડા ખાતે માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતુ. જેમાં ગ્રામજનોને માસ્ક વિતરણ સાથે સાથે કોરોના વાયરસની ગંભીરતા અને સોશિયલ ડિસ્ટન્સનું માર્ગદર્શન અપાયુંં હતુ. પંચવટી ચેરીટેબલ ટ્રસ્ટ સેવાલિયાની સાથે નિકુંજ પટેલ, પ્રેરક પટેલ, કૃણાલ દરબાર, યતીન શાહ, હાર્દિક પટેલ અને અંકુર શાહ સહિતના યુવાનો હાજર રહ્યાં હતાં. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો