તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:સર્કીટ હાઉસમાં રાજય-જીલ્લા બહારથી આવતી વ્યક્તિઓ પર પ્રતિબંધ

આણંદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

લોકડાઉન દરમ્યાન વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે ત્યારે આણંદ સર્કીટ હાઉસ ખાતે વિદેશ- રાજ્ય સહીત અન્ય જીલ્લામાંથી આવેલા વ્યક્તિઓ માટે પ્રવેશ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.  કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાના ભાગરૂપે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો