તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ઉમરેઠમાં મહિલા સામે જોવા બાબતે ઠપકો આપતા હુમલો, પોલીસે ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો

આણંદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉમરેઠમાં ઓડબજારમાં રહેતા મોઈનખાન આમીરખાન પઠાણના બે મામી ધાબા ઉપર કપડા સૂકવી રહ્યા હતા ત્યારે નજીકમાં રહેતા સાજીદમીંયા હનીફમીંયા બેલીમ તેમની સામે એકીટસે તાકી રહ્યા હતા. જેની જાણ મોઈનખાન પઠાણને થતાં તેમણે તેને આ બાબતે ઠપકો આપ્યો હતો. જોકે, સાજીદમીયાંનું ઉપરાણું લઈને મુનીમમીંયા હનીફમીંયા બેલીમ તેમજ હનીફભાઇ ગનીમીંયા બેલીમ ઉશ્કેરાઈ ગયા હતા. અને તેમણે અપશબ્દ બોલી ધારીયાથી હુમલો કર્યો હતો. જેમાં મોઈનખાનના મામા માજીદખાનને માથામાં ઈજા પહોંચી હતી. જ્યારે મુનીમમીંયા અને હનીફે લાકડીથી મોઈનખાન અને વારીસભાઈને માર માર્યો હતો. આ બનાવમાં ત્રણંને ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે ફરિયાદના આધારે ઉમરેઠ પોલીસે ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો