તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:આણંદ જિલ્લાનાં કેમિસ્ટો ડ્રગિસ્ટો સાથે બેઠક યોજાઈ, આયુષ કોવીડ-19ની દવાઓ રાખવી

આણંદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાના સંદર્ભમાં ભારત સરકારનાં આયુષ મંત્રાલય દ્વારા જાહેર કરેલ અલગ અલગ પ્રકારની દવાઓ તમામ દવાની દુકાનો પર ઉપલબ્ધ થશે.જેના ભાગરૂપે આણંદ જિલ્લામાં કલેકટર કચેરી ખાતે ખાસ ફરજ પરનાં સચિવ સંદિપ કુમારની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર આર.જી.ગોહિલ ઉપસ્થિતીમાં  કેમિસ્ટો અને ડ્રગિસ્ટો સાથે બેઠક યોજાઈ હતી.  જેમાં કલેકટર દ્વારા મહામારીમાં નાગરીકોને ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શીકા મુજબ હોમિયોપેથીક દવા જેવી કે ARSENICUM ALBUM-30 તેમજ કોવિડ- 19ને લગતાં આયુર્વેદીક ઉકાળાઓ, દવાઓ જેવી કે શંશમની  વટી, ગળો ઘનવટી, સુદર્શન ઘનવટી, આયુષ ક્વાથ ચુર્ણ, આયુષ ક્વાથ ટેબ્લેટ, ચ્યવનપ્રાશ સરળતાથી મળી રહે તે માટે જાહેર નામું બહાર પાડેલા સંદર્ભે ચર્ચા વિચારણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો