તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચરોતર ગેસ સહકારી મંડળી લીમીટેડ, વિઠ્ઠલ ઉદ્યોગનગર ખાતે સીટુસી (કોન્સેપ્ટ ટુ કલીન) વલ્લભ વિદ્યાનગરના હોદ્દેદારો દ્વારા કોરોના સામે લોકોના આરોગ્યની સંભાળ માટે વિશેષ અભિયાન છેડ્યું છે. જેમાં ચરોતર ગેસના સીએનજી સ્ટેશનો પર આવતા વાહનચાલકોને માસ્કનું અને હેન્ડ સેનેટાઇઝ આપવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત વાહનચાલકો સહિત રાહદારીઓને કોરોના મહામારી અંગેની વિશેષ સાવચેતી અને માહિતી માટે આરોગ્ય સેતુએપ ડાઉનલોડ કરાવવામાં આવી રહી છે. સીટુસી સંસ્થાના હોદ્દેદારો કલ્પેશભાઈ પટેલ, સુરેશભાઈ, ચિરાગભાઈ દ્વારા ગેસ ફિલિંગ કરતા ફિલરોને કોરોના વાયરસથી બચવા માસ્ક પહેરવાની અને આરોગ્ય સેતુ એેપ મોબાઇલ ફોનમાં ડાઉનલોડ કરવાની અપીલ કરી હતી.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.