તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:પીઠાઇમાં કોરોના સંક્રમણ અટકાયતી કામગીરી કરાઇ

આણંદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

પીઠાઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની તબીબી ટીમ દ્વારા અન્ય જિલ્લામાંથી પીઠાઇ ગામે આવતા મુસાફરોની આરોગ્ય ચકાસણી કરીને હોમ કોરોન્ટાઇન કરાયા બાદ સારવાર અપાઈ હતી. પીઠાઈ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. સૌરભ શાહ અને આયુષ મેડિકલ ઓફિસર ડો. દર્શના વાઘેલાના માર્ગદર્શન હેઠળ ગામમાં પંચાયતની મદદથી સેનીટાઇઝેશન, આયુવૈદિક ઉકાળા અને હોમીયોપેથી દવાનું વિતરણ કરવામાં આવ્યું હતુ. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો