તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હંગામો:બાકરોલમાં નજીવી બાબતે માર માર્યો

આણંદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

બાકરોલના પઠાણવાડામાં નાઝીમખાન હબીબખાન પઠાણ રહે છે. તેઓ બુધવારે સવારે ઘરેથી નીકળી મસાલો લેવા માટે દુકાને જઈ રહ્યા હતા. દરમિયાન અગાઉ થયેલા ઝઘડાની રીસ રાખીને ઐયુબમિયા, બચુમિયા, રમીઝમિયાં અને સોહેલમિયાં ભેગા મળીને તું અમારા ઘર પાસેથી કેમ પસાર થાય છે તેમ કહી તેની સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડો ઉશ્કેરાટમાં પરિણમતાં ચારેય જણાંએ ભેગા મળીને તેને લાકડીથી માર મારી અપશબ્દ બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો