તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Travel
  • The First Luxury Transparent 'jungle Bubble', Here You Will See Elephants And Other Animals In Natural Conditions.

પહેલું લક્ઝરી ટ્રાન્સપરન્ટ 'જંગલ બબલ', અહીં કુદરતી સ્થિતિમાં તમે હાથીઓ અને અન્ય પ્રાણીઓને જોઈ શકશો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તર થાઈલેન્ડના ચિયાંગ સેનમાં અનંતારા ગોલ્ડન ટ્રાઈએન્ગલ એલિફેંટ કેમ્પ એન્ડ રિસોર્ટમાં ટ્રાન્સપરન્ટ પોડ્સ બનાવવામાં આવ્યા
  • એરકન્ડિશન્ડ પોડ્સમાં રહેવા માટે બે લોકોએ એક રાત માટે 35 હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડશે

ટ્રાવેલ ડેસ્ક. ચિયાંગ થાઇલેન્ડની ઉત્તરે પર્વતોથી ઘેરાયેલું એક શહેર છે. ઉત્તર થાઈલેન્ડમાં ચિયાંગ સેનમાં અનંતારા ગોલ્ડન ટ્રાઈએન્ગલ એલિફેંટ કેમ્પ એન્ડ રિસોર્ટમાં દુનિયામા ટ્રાન્સરન્ટ પોડ્સ બનાવવામાં આવ્યા છે. તેને 'જંગલ બબલ' નામ આપવામાં આવ્યું છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ પહેલો ટ્રાન્સપરન્ટ પોડ્સ છે. અહીંથી તમે હાથીઓ અને અન્ય પ્રાણીઓને તેમની કુદરતી સ્થિતિમાં જોઈ શકો છો. 


તેના માટે અહીં ટ્રાન્સપરન્ટ પોડ્સ બનાવવામાં આવ્યા છે, જેમાં એક કિંગ સાઈઝ બેડ, એક લિવિંગ રૂમ સામેલ છે. જો કે, અહીં રોકાવવાનો ખર્ચ વધારે છે. અહીં બે લોકો માટે અહીં એક રાતનું ભાડું અંદાજે 35 હજાર રૂપિયા છે. તેથી અહીં રોકાવવા માટે તમારે વધારે પૈસા ખર્ચ કરવા પડશે. 

તે વિશ્વ પ્રખ્યાત છે તેના હાથી શિબિર માટે
જંગલ બબલ સંપૂર્ણ રીતે એરકન્ડિશન્ડ છે. રિસોર્ટના જણાવ્યા પ્રમાણે, તેના હાથી શિબિર માટે વિશ્વ વિખ્યાત છે, જેને ગોલ્ડન ટ્રાઈએન્ગલ એશિયન એલિફેંટ ફાઉન્ડેશન (GTEF)ની સાથે મળીને હાથીઓની મદદ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો