• Home
  • Lifestyle
  • Travel
  • Spice Jet to start non stop flights from Hyderabad to Hyderabad and Jeddah from February 20

ન્યૂ ફ્લાઈટ / 20 ફેબ્રુઆરીથી સ્પાઈસ જેટ અમદાવાદથી હૈદરાબાદ અને જેદ્દાહ માટે નોન સ્ટોપ ઉડાન ભરશે

Spice Jet to start non-stop flights from Hyderabad to Hyderabad and Jeddah from February 20

  • અમદાવાદથી જેદ્દાહનું ભાડું રૂ.12895, હૈદરાબાદનું રૂ.2732
  • ગુજરાતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં હજયાત્રી હજ, ઉમરા માટે જતા હોય છે
  • અમદાવાદ-હૈદરાબાદ ફ્લાઈટ બપોરે 3.55એ ઉપડશે અને 5.45એ પહોંચશે

Divyabhaskar.com

Jan 07, 2020, 12:07 PM IST

ટ્રાવેલ ડેસ્ક. વાજબી ભાડા માટે લોકપ્રિય ભારતીય એરલાઈન સ્પાઈસ જેટ અમદાવાદથી સાઉદી અરેબિયાના જેદ્દાહ અને હૈદરાબાદ સુધી સુધી દરરોજ સીધી નોન સ્ટોપ ફ્લાઈટ 20 ફેબ્રુઆરીથી શરૂ કરશે. અમદાવાદથી જેદ્દાહનું ભાડું રૂ.12,895 અને હૈદરાબાદનું ભાડું રૂ.2,732 છે. સ્પાઈસ જેટ પ્રાદેશિક હવાઈ પરિવહન વધારવા હવે નાના વિમાનો સેવામાં મૂકવાની યોજના બનાવી રહ્યા છે. અત્યારે સ્પાઈસ જેટ ભારતમાં 50 શહેરો અને દુબઈ સહિત અનેક આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન ભરે છે.

ગુજરાતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં હજયાત્રી હજ, ઉમરા માટે જતા હોય છે
અમદાવાદ-હૈદરાબાદ ફ્લાઈટ બપોરે 3.55એ ઉપડશે અને 5.45એ પહોંચશે. જ્યારે જેદ્દાહની ફ્લાઈટ સાંજે 7.30એ ઉપડશે અને રાત્રે 10.15એ પહોંચાડશે. બંને ફ્લાઈટ માટે બુકિંગ શરૂ થઈ ગયું છે.

X
Spice Jet to start non-stop flights from Hyderabad to Hyderabad and Jeddah from February 20
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી