ન્યૂ ફ્લાઇટ / અમદાવાદથી નાગપુર માટે 1 ઓગસ્ટથી ડેઈલી બે નવી ફ્લાઈટ ઉપડશે, ભાડું 2,605 રૂપિયા

New daily two flights from Ahmedabad to Nagpur starting from August 1, fare Rs 2,605

Divyabhaskar.com

Jul 29, 2019, 12:21 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ લો કોસ્ટ એરલાઈન્સ ગો-એર દ્વારા 1 ઓગસ્ટથી અમદાવાદથી નાગપુર માટે ડેઈલી બે નવી ફ્લાઈટ શરૂ થઈ રહી છે. ગો-એરના અધિકારીએ જણાવ્યું કે, આ ફ્લાઈટ અમદાવાદથી સવારે 10.20 વાગ્યે ઉપડી 11.55 વાગ્યે નાગપુર પહોંચશે. સાંજે 6.50 વાગ્યે અમદાવાદથી ઉપડી રાતે 8.15 વાગ્યે નાગપુર પહોંચશે.

જ્યારે નાગપુરથી આ ફ્લાઈટ સવારે 8.20 વાગ્યે ઉપડી 9.50 વાગ્યે અમદાવાદ પહોંચશે અને સાંજે 4.45 વાગ્યે નાગપુરથી ઉપડી 6.20 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ફ્લાઈટનું ભાડું 2,605 રૂપિયાથી શરૂ થશે.

X
New daily two flights from Ahmedabad to Nagpur starting from August 1, fare Rs 2,605
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી