અમરનાથ યાત્રા / યાત્રીઓ માટે બાલટાલમાં FM રેડિયોની સુવિધા શરૂ થઈ

FM radio facility in Balatal has been started for the passengers

Divyabhaskar.com

Jul 07, 2019, 05:01 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ બાબા અમરનાથની મુલાકાત લેનારા ભક્તોની સુવિધા માટે પ્રસાર ભારતીએ બાલટાલમાં FM રેડિયો શરૂ કર્યો છે. 103.7 મેગાહર્ટ્ઝની ફ્રિક્વન્સીવાળા આ રેડિયો પર ભક્તો માટે ભીડ મેનેજમેન્ટ, હવામાન, આરોગ્ય અને અન્ય જરૂરી અલર્ટની માહિતી આપવામાં આવી રહી છે.


1 જુલાઈથી શરૂ થયેલી 45 દિવસની અમરનાથ યાત્રા 15 ઓગસ્ટના રોજ શ્રવણ પૂર્ણિમા સાથે સમાપ્ત થશે. આશરે 82 હજાર યાત્રાળુઓ અમરનાથનો પ્રવાસ કરી ચૂક્યા છે, જ્યારે કે 7 જુલાઈના રોજ 4,773 યાત્રાળુઓનો એક વધુ જથ્થો બાબા બર્ફાનીના દર્શન માટે જમ્મુથી કાશ્મીરની ઘાટી માટે રવાના થયો છે. પવિત્ર ગુફા મંદિર કશ્મીરના હિમાલયમાં સમુદ્ર સપાટીથી 3,888 મીટર પર આવેલું છે.

X
FM radio facility in Balatal has been started for the passengers
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી