એરલાઇન્સ / સુરતથી ગૌહાટી અને ઇન્દોરની ફ્લાઇટ શરૂ થવાની શક્યતા

The possibility of starting flights from Surat to Guwahati and Indore

divyabhaskar.com

Feb 20, 2019, 04:43 PM IST

ટ્રાવેલ ડેસ્ક. સમર શિડ્યૂલમાં સ્પાઇસ જેટ ભોપાલની ફ્લાઇટ તો શરૂ કરી રહી છે. તેની સાથે સાથે અન્ય એક એરલાઇન્સ પણ ગૌહાટી અને ઇન્દોરની ફ્લાઇટ શરૂ કરશે તેવા એંધાણ છે. તેવી માહિતી વી વોન્ટ વર્કિંગ એટ સુરત એરપોર્ટ પાસેથી જણાઈ છે.

આ ઉપરાંત જયપુરમાં મોર્નિંગની પણ ફ્લાઇટમાં વધારો થઇ શકે છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીને પુછતાં તેમણે કહ્યું કે, એરલાઇન્સની પ્રપોઝલ મળશે તો તરત જ એપ્રુઅલ આપી દઈશું.

X
The possibility of starting flights from Surat to Guwahati and Indore
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી