• Home
  • Lifestyle
  • Travel
  • 10 historical sites including Safdarjung and Humayu's mosque can be visited till late at night

ટૂરિઝમ / સફદરજંગ અને હુમાયુના મકબરા સહિત 10 ઐતિહાસિક સ્થળોની મોડી રાત સુધી મુલાકાત લઈ શકાશે

10 historical sites including Safdarjung and Humayu's mosque can be visited till late at night

Divyabhaskar.com

Jul 30, 2019, 05:29 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ દેશભરમાં 10 ઐતિહાસિક સ્મારર મુલાકાતીઓ અને જનતા માટે દરરોજ રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. સમયમાં થયેલો આ ફેરફાર 3 વર્ષ સુધી અસરકારક રહેશે. પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) દ્વારા એક વાતચીતમાં કહેવામાં આવ્યું, ‘કેન્દ્રીય સંસ્કૃતિ પ્રધાન પ્રહલાદસિંહ પટેલે જાહેરાત કરી કે દેશભરમાં 10 ઐતિહાસિક સ્મારકોનો સવારે ખૂલવાનો સમય વધારી દેવામાં આવ્યો છે. અગાઉ આ સ્મારકો સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતા.’ પર્યટન મંત્રીએ જણાવ્યું કે, આ 10 ઐતિહાસિક સ્થળો સિવાય અન્ય ઐતિહાસિક સ્થળોનો સમય વધારવા માટે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

સ્મારક જિલ્લા રાજ્ય
રાજરાની મંદિર પરિસર ભુવનેશ્વર ઓરિસ્સા
દુલ્હાદેવ મંદિર ખજુરાહો ખજુરાહો મધ્ય પ્રદેશ
શેખ ચિલ્લી મકબરા, થારેસર કુરુક્ષેત્ર હરિયાણા
સફદરજંગ મકબરા દિલ્હી દિલ્હી
હુમાયુનો મકબરા દિલ્હી દિલ્હી
કર્ણાટકના પટ્ટડકલમાં સ્મારકોનો સમૂહ ભાગલકોટ

કર્ણાટક

ગોળ ગુંબજ વિજયપુર કર્ણાટક
મંદિરોનો સમૂહ, મારકંડા, ચામર્સી ગઢચિરોલી મહારાષ્ટ્ર
માન મહેલ, વેધશાળા વારાણસી ઉત્તર પ્રદેશ
રાણકી વાવ પાટણ ગુજરાત

X
10 historical sites including Safdarjung and Humayu's mosque can be visited till late at night
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી