Home >> Lifestyle >> Travel
 • કાંચ જેવી ચમકે છે આ નદી, પ્રાકૃતિક ભવ્યતાથી કરી મૂકે છે આશ્ચર્યચકિત
  યુટિલિટી ડેસ્કઃ આપણામાંથી મોટાભાગના લોકોને કોઇ આલિશાન હોટલ અથવા મોટી ઇમારાત કરતા પ્રકૃતિનો નજારો માણવું વધારે પસંદ પડે છે. કારણ કે સૌંદર્યની સાથે આહલાદક વાતાવરણમાં શરીર સ્વસ્થતા અનુભવે છે અને મન તણાવમુક્ત થાય છે. જો તમે પણ આવી જ કોઇ જગ્યાએ જવાનો શોખ ધરાવો છો તો આજે અમે અહી એવા જ એક સ્થળ અંગે માહિતી આપી રહ્યાં છીએ. જ્યાં નદી એટલી સુંદર છે કે જાણે તે કાંચ જેવી ચમકે છે. તેની સુંદરતા નિહાળવા અને તેમાં બોટિંગ કરવાની મજા માણવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આ સ્થળે આવતા રહે છે....
  March 22, 04:12 PM
 • ગરમીઓમાં આ સ્થળોની ટ્રીપનો કરો પ્લાન, મૂડ થઈ જશે ફ્રેશ
  નવી દિલ્હીઃ હાલ ઉનાળો શરૂ થઈ ચુકયો છે, એવામાં તમે એવી જગ્યા પર જવા માંગતા હશો જયાં ગરમીની અસર ઓછી હોય, તમે દિવસના સમયે પણ બહાર આઉટિંગ કરી શકો. જો તમે પણ ટ્રીપ માટે આવી જ કોઈ જગ્યાએ જવા માંગતા હોવ તો અમે તમને જણાવવા જઈ રહ્યાં છે આવી જ કેટલીક જગ્યાઓ વિશે, જયાં તમે ખુબ જ મસ્તી કરી શકો છો. કુર્ગ, કર્ણાટક ભારતના સ્કોટલેન્ડ તરીકે જાણીતું કુર્ગ પશ્ચિમ ધાટમાં આવેલું છે. આ બરફથી ઢકાયેલી ઘાટીમાં જઈને તમે ભંયકર ગરમીથી રાહત મેળવી શકો છો. અહીં તમે ધોધનો પણ અનુભવ કરી શકો છો. નજીકનું એરપોર્ટઃમેંગલોર...
  March 20, 04:03 PM
 • જન્મટીપની સજા ભોગવતા કેદીઓ ચલાવે છે આ કેફે!
  ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે. વેકેશનમાં ક્યાં ફરવા જવું તેનું પ્લાનિંગ થઈ ચૂક્યું હશે. જો તમારા લિસ્ટમાં શિમલા હોય, તો ત્યાંની એક જગ્યા મસ્ટ વિઝિટ છે - તે જગ્યા છે બુક કૅફે - પહેલી નજરે આ કૅફે હિલ સ્ટેશન પર આવેલું કોઈ સામાન્ય કૅફે લાગી શકે-પરંતુ તેને ચલાવનારા લોકો જરાય સામાન્ય નથી
  March 15, 07:59 PM
 • એરપોર્ટના લક્ઝરી લાઉન્જને ટક્કર મારે છે દિલ્હી રેલ્વે સ્ટેશનનું આ Lounge
  દિલ્હી રેલ્વે સ્ટેશન પર બન્યું છે લક્ઝરી લાઉન્જ.આઈઆરસીટીસીએ દિલ્હી રેલ્વે સ્ટેશનના 16 નંબરના પ્લેટફોર્મ પર આ લાઉન્જ બનાવ્યું છે. આ લાઉન્જમાં એરપોર્ટના લક્ઝરી લાઉન્જ જેવી જ સુખ-સુવિધાઓ આપવામાં આવી છે. તેમાં ટીવી, વાઈ-ફાઈ, રિક્લિનિંગ ચેર, બુફેટ જેવી સુવિધાઓ આપવામાં આવે છે. ઉપરાંત લાઉન્જમાં નેપિંગ ઝોન, મસાઝ સેન્ટર, નાનું 5ડી મૂવી થિએટર પણ છે. તેમાં ફેમિલી માટે અલગથી રૂમ્સ અને એક બિઝનેસ સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે. જો તમારે આ લાઉન્જનો લાભ લેવો છે તો તમારે બે કલાકના 165 રૂપિયા આપવા પડશે. અને વધારે...
  February 27, 08:13 PM
 • પોતાની દુલ્હનીયા સાથે ગાડી લઈને મુંબઈથી લંડન પહોંચ્યો મુંબઈનો બદ્રી
  તમે પ્લેનમાં મુંબઈથી લંડન જતા લોકો તો જોયા હશે, પરંતુ જો તમને કોઈ એમ કહેં કે તમે કાર લઈને મુંબઈથી લંડન જાઓ તો? જી હાં મુંબઈના રહેવાસી બદ્રી બલદેવે આ કારનામું કરી બતાવ્યું છે. 73 વર્ષના મુંબઈકર બદ્રીએ પોતાની ફેમિલી સાથે કારની મદદથી મુંબઈથી લંડનની સફર ખેડી છે. નવાઈની વાત એ છે કે આ આખી જર્ની દરમિયાન બદ્રીએ પોતે જ કાર ડ્રાઈવ કરી હતી. બદ્રી બલદેવની આ અનોખી જર્નીમાં તેમની સાથે તેમની 63 વર્ષના વાઈફ પુષ્પા અને તેમની 10 વર્ષની પૌત્રી નીશી સાથે હતી. મુંબઈથી લંડન જવા માટે બદ્રીએ 22,200 કિલો મીટર ગાડી ચલાવી હતી. જે...
  February 13, 02:29 PM
 • ભારતના પાસપોર્ટ પર 55 દેશોમાં ફરી શકાશે વીઝા વિના
  હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ દર વર્ષે દુનિયાના પાવરફુલ પાસપોર્ટ ધરાવતા દેશનું લીસ્ટ બહાર પાડે છે. સાથે જ કયા દેશના પાસપોર્ટથી કેટલા દેશમાં વિઝા વિના ફરી શકાય એનું પણ લીસ્ટ બહાર પાડે છે. આ લીસ્ટમાં ભારતનું વિશ્વમાં 72મું સ્થાન છે. અને ભારતના પાસપોર્ટ પર 55 દેશોમાં વીઝા વિના ફરી શકાય છે. સૌથી પહેલું સ્થાન જર્મનીનું છે જેના પાસપોર્ટ પર 161 કન્ટ્રીઝ ફરી શકાય છે. આ લીસ્ટમાં અમેરીકા વિશ્વમાં ચોથા સ્થાન પર છે.
  January 26, 07:09 PM
 • આરામદાયક હવાઈ મુસાફરી કરવા માટે ધ્યાનમાં રાખો આ 10 વાત
  દુનિયાભરમાં રોજની 1 લાખથી પણ વધુ ફ્લાઈટ્સ ઉડાન ભરે છે અને લેન્ડ કરે છે. દરરોજ લાખો લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલિંગ કરવા માટે પ્લેનનો ઉપયોગ કરે છે. આપણે ત્યાં પણ એર ટ્રાવેલ હવે લક્ઝરીને બદલે જરૂરિયાત બનતું જાય છે. જોકે હવાઈ સફર લાગે છે તેટલી રોમેન્ટિક નથી. તેમાં પણ મુશ્કેલીઓનો પાર નથી હોતો. હવાઈ મુસાફરીને એકદમ આસાન બનાવી દેવા માટે અમે તમારા માટે લઈ આવ્યા છીએ એકદમ સ્માર્ટ ટિપ્સઃ 1. પ્લેનની ટિકિટો બુક કરાવતી વખતે ફોન-કમ્પ્યુટરની કૅશ-કૂકીઝ ડિલીટ કરી દો. ફ્લાઇટ્સ સર્ચ કરતી વખતે...
  January 23, 08:01 PM
 • ડેસ્ટિનેશન વેડિંગમાં આ બાબતોનું રાખો ધ્યાન
  યુટિલિટી ડેસ્કઃ ભારતીયોમાં ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ માટે ભારતના કેટલાક સ્થળોની પસંદગી કરવામાં આવે છે, તો કેટલાક વિદેશી ડેસ્ટિનેશનમાં પણ આ પ્રકારની વેડિંગ ગોઠવવામાં આવે છે. જોકે આ પ્રકારના લગ્ન કરવાની યોજના બનાવતી વખતે એવી કેટલીક વાતો છે જેને ધ્યાનમાં રાખવી જરૂરી છે, જેથી એ સમયે કોઇપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે. સ્ટારસ્ટ્રક વેડિંગ ડિઝાઇનર્સના આશંમીન મુંજાલ અને સ્ટાઇલ ડોટ ઇંકના સ્ટાઇલિસ્ટ અને સંસ્થાપક મેહા ભાર્ગવે ડેસ્ટિનેશન વેડિંગની યોજના...
  January 20, 10:22 AM
 • વૈવિધતાનો ખજાનો છે ભારતના આ ટોપ 10 ગાર્ડન
  યુટિલિટી ડેસ્કઃ ભારત સૌંદર્યતાનો ખજાનો છે, ઐતિહાસિક વિરાસત હોય કે પછી પ્રાકૃતિક વૈવિધતા ભારતના કોઇપણ ખૂણે જઇએ આપણને એવા સ્થળો મળી રહે છે, જ્યાં આ બન્ને બાબતોનો સમનવય જોવા મળે. ગુજરાત હોય કે પછી પંજાબ, શ્રીનગર હોય કે પછી મહારાષ્ટ્ર, રાજસ્થાન હોય કે પછી દક્ષિણ ભારત દરેક ક્ષેત્ર વૈભવતાનો ખજાનો સાચવીને બેઠેલા છે. આજે અમે વાત ભારતના કેટલાક સુંદર બગિચાઓ અંગે કરી રહ્યાં છીએ. જો તમે કુદરતી સુંદરતા કે પછી પ્રાકૃતિક સુંદરતાના પ્રેમી છો તો તમને આ બગિચાઓ ચોક્કસપણે પસંદ પડશે. ભારતના ગ્રામિણ...
  January 18, 04:15 PM
 • 2018 ના બેસ્ટ Weekend પ્લાન, જાણો કયા વેકેશન ક્યાં ફરવા જશો
  અમે જણાવીશું 2018 માં વાતાવરણને અનૂકુળ બેસ્ટ Weekend પ્લાન. જાણો કયું વેકેશન ક્યાં કરવું જોઈએ? 2018 ના બેસ્ટ Weekend પ્લાન.. 1. ન્યૂ યર (Dec 30 થી Jan 1)- ગોવા, જયપુર, માઉન્ટ આબુ, દાર્જિલિંગ, મહાબલેશ્વર - 2. રીપબ્લિક ડે (Jan 26 થી Jan 28) - બિકાનેર, ખજૂરાહો, અંદમાન-નિકોબાર આઈસલેન્ડ.. 3. મહા શિવરાત્રિ ( Feb 10 થી Feb 13)- જૈસલમેર, કાઝિરંગા નેશનલ પાર્ક, લક્ષ્યદ્વીપ.. 4. હોળી (March 2 થી March 4)- રણથમ્બોર નેશનલ પાર્ક, સિક્કિમ, તવંગ, કોડાઈકનાલ
  January 17, 01:46 PM
 • રોમાંચનો અનુભવ કરાવે છે, ઉત્તરાખંડના આ પંચ પ્રયાગ
  યુટિલિટી ડેસ્કઃ ઉત્તરાખંડ દેવભૂમિ તરીકે વિશ્વભરમાં જાણીતું છે અને એક આદર્શ યાત્રાધામ ઉપરાંત રોમાંચ અનુભવવા માગતા પ્રવાસીઓમાં ઘણું જ લોકપ્રીય છે. દેશ-વિદેશની પ્રવાસીઓ ઉત્તરાખંડના ધાર્મિક અને રોમાંચક વાતાવરણનો આનંદ માણવા આવતા હોય છે. આજે અમે અહી ઉત્તરાખંડના પંચ પ્રયાગો અંગે જણાવી રહ્યાં છીએ જેના કારણે ઉત્તરાખંડમાં પ્રવાસનનો વિકાસ વધ્યો છે અને જ્યાં રોમાંચનો અનુભવ કરી શકાય છે. આ પ્રયાગોમાં તમને પ્રાકૃતિકનો અનમોલ ખજાનો જોવા મળી શકે છે. એટલું જ નહીં આ પંચ પ્રયાગનું સ્થાન ભારતના એ દૈવિક...
  January 17, 11:08 AM
 • Snorkelingના શોખીન માટે બેસ્ટ છે આ 6 પ્લેસ
  યુટિલિટી ડેસ્કઃ ભાગ્યેજ એવું બનતું હશે કે જ્યારે ટૂર પ્લાનિંગ કરવામાં આવે ત્યારે તેમાં ખાસ એડ્વેન્ચરથી ભરેલા સ્પોટને સ્થાન આપવામાં આવે. જો તમે અન્ડર વોટર એક્ટિવિટી અને એડ્વેન્ચર કરવાનો શોખ ધરાવો છો અથવા તો તમારી ઇચ્છા દરિયાના પાણી નીચેની દુનિયાને નિહાળવાની અને તેનો અનેરો રોમાંચ ઉઠાવવાની ઇચ્છા ધારવો છો તો તેના માટે વિદેશના જવાની જરૂર નથી ભારતમાં જ એવા ઘણા સ્પોટ છે, જ્યાં તમે આ પ્રકારની અન્ડર વોટર એક્ટિવિટી અને સ્પોર્ટ્સનો આનુંદ ઉઠાવી શકો છો. આજે અમે સ્નોર્કલિંગ કરવા ઇચ્છતા ટૂરિસ્ટો...
  January 12, 02:02 PM
 • ભારતના આ આઇલેન્ડને કહેવાય છે અહીનું સ્વિત્ઝરલેન્ડ
  યુટિલિટી ડેસ્કઃ મધ્યપ્રદેશમાં તમે અત્યારસુધી ખજુરાહો, કાન્હા ટાઇગર રિઝર્વ, પચમઢી, પેંચ નેશનલ પાર્ક, ભેડાધાટ જેવા સ્થળોની પ્રવાસી મુલાકાત લઇ ચૂક્યા હશો, પરંતુ હનુવંતિયાના રોમાંચને ભાગ્યેજ તમે અનુભવ્યો કે માણ્યો હશે. જો તમે પાણીમાં એડ્વેન્ચરનો શોખ ધરાવો છો તો તમારા માટે આ બેસ્ટ ડેસ્ટિનેશન સાબિત થઇ શકે છે. અહી માત્ર પાણીમાં એડ્વેન્ચરની મજા જ નથી પરંતુ અનેક એવી બાબતો છે, જે તમને એક અલગ અહેસાસની અનુભૂતિ કરાવે છે. વૈભવી હટ્સ, રેસ્ટોરાં, હાઉસ બોટ, પાર્ક, કોંફ્રેસ હોલ પણ અહી છે. અહી નાના મોટા...
  January 12, 02:00 PM
 • આંદમાન-નિકોબરમાં જોવાલાયક છે આ 10 બીચ
  યુટિલિટી ડેસ્કઃ આંદમાન-નિકોબાર સાંભળતા જ એક સમૃદ્ધ અને અસંખ્ય બીચોથી ભરેલું એક પ્રવાસન સ્થળ આપણી નજર સમક્ષ તરવરવા લાગે છે. અદભૂત સુંદરતા અને વન્યજીવોના કારણે આંદમાન નિકોબાર દ્વીપ સમૂહને એમરલેન્ડ આઇલેન્ડ્સ પણ કહેવામાં આવે છે. એક પ્રવાસન સ્થળ તરીકે આંદમાન નિકોબાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ જાણીતુ બન્યું છે અને તેથી જ અહી પ્રવાસીઓની સંખ્યા વધારે રહે છે. આ દ્વીપ સમૂહમાં અનેક આકર્ષક સ્થાન, સમુદ્રી તટ, મોહક પિકનિક સ્પોટ્સ પ્રવાસીઓને તેના તરફ આકર્ષિત કરે છે. આજે અમે અહી...
  January 11, 11:12 AM
 • આંદમાન-નિકોબરમાં આ 10 સ્થળો પણ છે જોવાલાયક
  યુટિલિટી ડેસ્કઃ આંદમાન-નિકોબાર સાંભળતા જ એક સમૃદ્ધ અને અસંખ્ય બીચોથી ભરેલું એક પ્રવાસન સ્થળ આપણી નજર સમક્ષ તરવરવા લાગે છે. અદભૂત સુંદરતા અને વન્યજીવોના કારણે આંદમાન નિકોબાર દ્વીપ સમૂહને એમરલેન્ડ આઇલેન્ડ્સ પણ કહેવામાં આવે છે. એક પ્રવાસન સ્થળ તરીકે આંદમાન નિકોબાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ જાણીતુ બન્યું છે અને તેથી જ અહી પ્રવાસીઓની સંખ્યા વધારે રહે છે. આ દ્વીપ સમૂહમાં અનેક આકર્ષક સ્થાન, સમુદ્રી તટ, મોહક પિકનિક સ્પોટ્સ પ્રવાસીઓને તેના તરફ આકર્ષિત કરે છે. આંદમાન...
  January 9, 11:06 AM
 • કોલકાતા જાવ તો આ 10 સ્થળોની મુલાકાત લેવાનું ચુકતા નહીં
  યુટિલિટી ડેસ્કઃ કોલકાતાને સિટી ઓફ જોય તરીકે ઓળખવામાં આવે છે, ભારતમાં કોલકાતાને રિચ ક્લચરલ હેરિટેજ અને એજ ઓલ્ડ ટ્રેડિશન પણ કહેવામાં આવે છે. લિટરરી વર્ક્સ, મ્યુઝિક અને ડાન્સિંગ સહિતના અનેક વિષયોમાં પશ્ચિમ બંગાળ રાજ્યનું અમૂલ્ય યોગદાન છે. તેમાં પણ કોલકાતા પ્રાચીન વિરાસતો અને ઐતિહાસિક સ્થળોના કારણે હરહંમેશ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. જો તમે પશ્ચિમ બંગાળના કોલકાતાની ટૂર કરવાની યોજના બનાવી રહ્યાં હોવ તો અહી આપવામાં આવેલા સ્થળો ચોક્કસપણે તમારી યાત્રાને યાદગાર બનાવી શકે છે....
  January 9, 11:02 AM
 • 2017માં ભારતીયોએ સૌથી વધુ સર્ચ કર્યા આ સ્થળો
  યુટિલિટી ડેસ્કઃ ભારતીયો પ્રવાસ માટે જાણીતા છે. ગુગલ ઇન્ડિયા દ્વારા સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનાના આંકડાઓ પરથી આ વર્ષે ટ્રાવેલ માટે સૌથી વધુ સર્ચ થતા ડેસ્ટિનેશનની યાદી જાહેર કરી છે, જેમાં લક્ઝરી, હનિમૂન, સફારી ડેસ્ટિનેશન સૌથી વધારે સર્ચ થઇ રહ્યાં છે. 2016ની સરખામણીએ 2017માં આ આંકડાઓ વધ્યા છે. આંતરરાષ્ટ્રિય અને ડોમેસ્ટિક લક્ઝરી સર્ચમાં 34 ટકાનો વધારો આવ્યો છે. 32 ટકાનો વધારો સફારી ડેસ્ટિનેશનને સર્ચ કરવામાં થયો છે. સફારીમાં આ સ્થળો થયા સર્ચ ગુગલ ઇન્ડિયામાં ડેઝર્ટ સફારીમાં દુબઇ, નાઇટ સફારીમાં...
  January 6, 10:33 AM
 • ભાગ્યેજ જાણતા હશો આ બીચ વિશે
  યુટિલિટી ડેસ્કઃ જ્યારે પણ આપણે ભારતના દરિયા કાંઠા અંગે વાત કરીએ ત્યારે આપણી દિમાગમાં સૌથી પહેલા ગોવા, કેરળ અને મુંબઇનો દરિયા કિનારો આવે છે. પરંતુ ભારતમાં અનેક એવા દરિયા કાંઠાના વિસ્તારો છે, જે સુંદર દરિયા કિનારો ધરાવે છે, પરંતુ એક પ્રવાસી તરીકે બહુ ઓછા લોકોની નજર આવા દરિયા કાંઠા પર ગઇ છે અથવા તો પછી એક પ્રવાસન સ્થળ તરીકે તેને ડેવલોપ કરવામાં આવ્યા નથી. આવા જ કેટલાક દરિયા કાંઠા ગુજરાતમાં પણ છે, જોકે આજે વાત ભારતના પૂર્વીય(ઈસ્ટર્ન) ઘાટમાં આવેલા ઓછા જાણીતા થયેલા બીચીઝ વિશે કરી રહ્યાં છીએ. જે...
  January 6, 10:33 AM
 • આ છે ભારતના ટોપ 8 બેસ્ટ રાઇડ રૂટ્સ
  યુટિલિટી ડેસ્કઃ વિદેશની જેમ ભારતમાં પણ બાઇક રાઇડિંગનો ક્રેઝ વધી રહ્યો છે, ગુજરાતમાંથી પણ ઘણા એવા બાઇકર્સ ગ્રુપ છે જે સમયાંતરે લાંબી-લાંબી રોડ ટ્રીપ ગોઠવતાં હોય છે. આજે અમે અહીં એવા જ કેટલાક લોકેશન અને ડેસ્ટિનેશન અંગે માહિતી આપી રહ્યાં છીએ કે જે બાઇક રાઇડર્સને પોતાની રાઇડિંગ ભૂખ સંતોષવા અને એક નવો અનુભવ કરવામાં મદદરૂપ થઇ શકે છે. અહીં દર્શાવેલા રૂટમાં ઘણા રૂટ એવા પણ છે જ્યાં બાઇક રાઇડર્સ જતાં હોય છે પરંતુ કેટલાક એવા રૂટ્સ પણ છે જ્યાં એક રાઇડર્સ તરીકે તમે કદાચ નહીં ગયા હોવ. જો તમે એક નવા...
  January 4, 11:19 AM
 • વિન્ટર વેકેશન માટે બેસ્ટ છે આ 10 સર્કિટ ડેસ્ટિનેશન
  યુટિલિટી ડેસ્કઃ શિયાળો ખીલી રહ્યો છે, આ સાથે જ શિયાળામાં કયા સ્થળોની મુલાકાત રજાઓના દિવસમાં લઇ શકાય તેનું પ્લાનિંગ પણ પર્યટકો દ્વારા બનાવાની શરૂઆત થઇ ગઇ હશે.બીચ હોલીડે, હિલ સ્ટેશન, દક્ષિણની ટ્રીપ કે રણપ્રદેશની મુલાકાત. શરીરને થીજવી દે તેવા સ્થળોનું મુલાકાત લેવાનું પણ આપણે શિયાળાની રજાઓના સમયમાં ભુલતા નથી. ઉતરાયણ દરમિયાન આવતી રજાઓના સમયગાળામાં જો તમે પણ કોઇ ટ્રાવેલ પ્લાન કરી રહ્યા છો તો અમે અહીં એવા જ કેટલાક સ્થળો અને સર્કિટ વિશે માહિતી આપી રહ્યાં છીએ જે થકી તમે ઉતરાયણની રજાઓ દરમિયાન...
  January 4, 11:17 AM