અખરોટની બરફી / રેસિપીઃશિયાળોમા સ્વસ્થ રહેવા માટે બનાવો અખરોટની બરફી

Recipes: Make a nut iceberg to stay healthy in winter

Divyabhaskar.com

Nov 21, 2019, 05:47 PM IST

રેસિપીઃ અખરોટનાં ખૂબ બધા ફાયદા છે. શિયાળામાં મગજની યાદ શક્તિ વધારનાર ને હાડકાને મજબૂત કરવા બનાવો અખરોટની બરફી. જે ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ છે. જો આજે જ બનાવો અખરોટની બરફી.
સામગ્રી

 • 1 વાટકી અખરોટના ટુકડા
 • 1 વાટકી સીંગદાણાનો ભૂકો
 • અડધી વાટકી કોપરાનું છીણ
 • દોઢ વાટકી ખાંડ
 • 1 કપ પાણી
 • 1 ચમચી એલચીનો ભૂકો
 • 1-1 ચમચો કાજુ-બદામ

બનાવવાની રીત :

 • અખરોટના નાના ટુકડા કરી લો. પાણીને ગરમ કરી તેમાં ખાંડ નાખી તેની બે તારી ચાસણી બનાવો. એક મોટી થાળીમાં ઘી લગાવો અને તેમાં આ મિશ્રણ કાઢો.
 • થોડું ઠંડું થાય એટલે તેના મનપસંદ આકારના પીસ કરો.
X
Recipes: Make a nut iceberg to stay healthy in winter

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી