બટાકાનો હલવો / રેસિપીઃનવરાત્રીના સાતમાં નોરતે બનાવો બટાકાનો હલવો

Recipe: Make potato halva in Navratri

Divyabhaskar.com

Oct 06, 2019, 06:52 PM IST

રેસિપી ડેસ્ક: નવરાત્રીના નવ દિવસો દરમિયાન મા દુર્ગાની ઉપાસના દરમિયાન અનેક લોકો વ્રત કરે છે અને ઉપવાસ કરે છે. આ સંજોગોમાં નવ દિવસ ફરાળી

ખોરાકમાં શું ખાવું અને શું નહીં તેને લઈને મોટાભાગના લોકો મૂંઝવણમાં હોય છે. તો આજે બનાવો બટાકાનો હલવો.

સામગ્રી

 • બટેટાનો હલવો
 • 800 ગ્રામ બાફેલા બટાકા
 • 250 ગ્રામ ખાંડ
 • 250 ગ્રામ દેશી ઘી
 • 1 કપ દૂધ
 • ડ્રાયફ્રૂટ
 • એલચી પાવડર

બનાવવાની રીત

 • બટેટાને બાફીને તેની છાલ કાઢી લેવી. ત્યારબાદ એક કઢાઈમાં ઘી ગરમ કરવું અને બટેટાનો માવો ધીમા તાપે શેકવો
 • 10 મિનિટ બાદ જ્યારે બટેટામાંથી ઘી છુટું પડવા લાગે ત્યારે તેમાં દૂધ ખાંડ અને કેસર અને ડ્રાયફ્રૂટ નાખી સારી રીતે મિક્સ કરી લો
 • તો તૈયાર છે બટેટાનો ગરમા ગરમ હલવો.
X
Recipe: Make potato halva in Navratri
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી