• Gujarati News
  • Lifestyle
  • Recipe
  • Serve Rose Lassi With Rose Syrup, Salted Lassi With Green Coriander And Saffron Royal Lassi Garnished With Almond pistachio Slices.

નવરાત્રી સ્પેશિયલ લસ્સીની રેસિપી:ગુલાબની લસ્સીને રોઝ સિરપ નાખીને વલોવી લો, નમકીન લસ્સીને લીલી કોથમીર નાખીને અને કેસરિયા શાહી લસ્સીને બદામ-પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીને સર્વ કરો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગરમીને ધ્યાનમાં રાખીને એ જરૂરી છે નવરાત્રી દરમિયાન પણ ખાણીપીણીનું ખાસ ધ્યાન રાખવામાં આવે. અહીં અમે તમને લસ્સીની ત્રણ રેસિપી જણાવી રહ્યા છીએ જે તમને ગરમીથી તો બચાવશે સાથે ડાઈઝેશન સારું રાખશે અને ઈમ્યુનિટી વધારવામાં પણ મદદ કરશે.

તેના ફાયદાઃ
ગુલાબની લસ્સી ડાઈઝેશનને સારું રાખવામાં મદદ કરે છે. તેનાથી અપચો, કબજિયાત, એસિડિટી જેવી પેટની સમસ્યાઓ દૂર થાય છે. તે શરીરમાં પાણીની ઊણપ પૂરી કરવામાં મદદ કરે છે.

તેના ફાયદાઃ
લસ્સીમાં રહેલા ઈલેક્ટ્રોલાઈટ્સ અને પાણીની માત્રા તમારા શરીરની નમીને જાળવી રાખે છે. તેમાં લેક્ટિક એસિડનું પ્રમાણ વધારે હોવાથી તે ઈમ્યુનિટી વધારવામાં પણ મદદ કરે છે.

તેના ફાયદાઃ
લસ્સીમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેને પીવાથી હાડકાં મજબૂત થાય છે. તેમાં લેક્ટિક એસિડ અને વિટામિન ડી હોય છે જે ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. મલાઈ વગરના દહીંથી બનેલી લસ્સી વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે.

અન્ય સમાચારો પણ છે...