તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેની સિઝન ટી સ્નેક્સ:સવારે અથવા સાંજના નાસ્તામાં ચાની સાથે પનીર કોર્ન સેન્ડવિચ અથવા બટેટા પૌંઆ કટલેટ સર્વ કરો, બટર એન્ડ ક્રંચી ટોસ્ટ પણ ઘરમાં બધાને ભાવશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વરસાદની સિઝનમાં દર વખતે પકોડા જેવા સ્નેક્સ ખાઈને બોર થઈ ગયા છો તો આ વખતે કંઈક નવું ટ્રાય કરો. સેન્ડવિચ બનાવો અથવા કટલેટથી બાળકોનું દિલ જીતી લો. તમે આ સિઝનમાં બટર એન્ડ ક્રંચી ટોસ્ટ ટ્રાય કરી શકો છે. તેને અલગ અલગ ટોપિંગની સાથે સર્વ કરી શકાય છે. અહીં જાણો આ ત્રણેય સ્નેક્સને બનાવવાની સરળ રેસિપી જે મિનિટોમાં તૈયાર કરી શકાય છે.

પનીર કોર્ન સેન્ડવિચ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તાનો સારો વિકલ્પ છે. તેને ઓછા સમયમાં તૈયાર કરીને સાંજના સ્નેક્સ તરીકે ખાઈ શકાય છે. તેના સ્ટફિંગમાં તમે તમારી પસંદગી પ્રમાણે અન્ય શાકભાજીને પણ રાખી શકો છે.

બાળકોને પસંદ આવતું આ એક એવું સ્નેક્સ છે, જેને સવારના અથવા સાંજના નાસ્તામાં સર્વ કરી શકાય છે. તેને વધારે ટેસ્ટી બનાવવા માટે તેમાં ડુંગળી, વટાણા અથવા ગાજર મિક્સ કરો. જો તમે તેને ડીપ ફ્રાય કરવા નથી માગતા તો શેલો ફ્રાય પણ કરી શકો છો.

આ ટોસ્ટને જો તમે આ રીતે ખાવાનું પસંદ નથી કરતા તો તેના પર આઈસ્ક્રિમનું ટોપિંગ કરીને પણ ખાઈ શકાય છે. જો તમારી પાસે સમય ઓછો છે તો પણ તેને બનાવી શકાય છે. તેનો સ્વાદ ઘરમાં બધાને પસંદ આવશે.