આજે શું બનાવવું:કંઇક નવા અને અલગ સ્વાદ માટે ટેસ્ટી ખીરા કરી બનાવો, 20 મિનિટમાં તૈયાર થઈ જશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખીરા ટૂકડાંમાં કટ કરી લો, કઢાઈમાં તેલ ગરમ કરીને જીરું, હિંગ અને અજમો નાખીને તેને સાંતળો
  • જ્યારે મસાલામાંથી તેલ નીકળે તો ખીરાના ટૂકડાં અને એક ગ્લાસ પાણી નાખીને મિક્સ કરી દો
અન્ય સમાચારો પણ છે...