તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Recipe
  • If You Make Raw Banana Mashed Potatoes In This Way, It Will Be Very Tasty And Wonderful, Even The Guests At Home Will Love This Dish.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે શું બનાવું:કાચા કેળાનું ભડથું આ રીતે બનાવશો તો તે એદકમ સ્વાદિષ્ટ અને લાજવાબ બનશે, ઘરે આવેલા મહેમાનોને પણ પસંદ આવશે આ ડિશ

નીલમ ઉપ્રેતી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેળાને ધોઈને 2-3 ટુકડા કરીને 10 મિનિટ બાફવા મૂકો. ઠંડા થાય ત્યારે છાલ કાઢી લેવી. થાળીમાં સારી રીતે મેશ કરો. પેનમાં તેલ ગરમ કરો
  • હવે મેશ કરેલાં કેળાં નાખો. મીઠું અને આમચૂર પાવડર અને લીલી કોથમીર નાખીને ભડથાને 2થી 3 મિનિટ સુધી ચઢવા દો. તેને ગરમાગરમ સર્વ કરો
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો