આજે શું બનાવું:જો તમને સ્પાઈસી ખાવાનું પસંદ હોય તો દીવાની હાંડી બનાવો, માત્ર અડધો કલાકમાં તૈયાર થઈ જશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હળદર પાવડર, લાલ મરચું પાવડર, મીઠું, લીલી કોથમીર અને ફૂદીનો નાખીને શેકો. તેમાં કાજૂની પેસ્ટ અને દહીં નાખીને મિક્સ કરીને ચઢવા દો.
  • ગરમ મસાલો, જાયફળ પાવડર, અને કસૂરી મેથી નાખીને મિક્સ કરો. ઉપરથી ક્રીમ નાખીને બે મિનિટ સુધી ચઢવા દો. દીવાની હાંડી તૈયાર છે.
અન્ય સમાચારો પણ છે...