તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Recipe
  • If You Are Tired Of Eating One Vegetable At A Time, Make A Vegetable Stew, Everyone Will Like Its Different Taste.

આજે શું બનાવું:એકનું એક શાક ખાઈને કંટાળી ગયા છો તો વેજિટેબલ સ્ટ્યૂ બનાવો, એનો ડિફરન્ટ ટેસ્ટ બધાને પસંદ આવશે

કુમકુમ સિંહ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લવિંગ, કાળા મરી, એલચીને વાટી લો. પેનમાં તેલ ગરમ કરીને એમાં વાટેલાં લવિંગ, એલચી અને કાળાં મરી નાખીને ચમચીથી હલાવો
  • મસાલા શેકાઈ જાય ત્યાર બાદ ડુંગળી નાખો અને બ્રાઉન થાય ત્યાં સુધી ચઢવા દો. આદુ, લસણની પેસ્ટ નાખીને 1 મિનિટ સુધી ચઢવા દો. વટાણા, બટાકા, ગાજર ઉમેરીને 2 મિનિટ સુધી ચઢવા દો