હેલો કિચન:ઘરે સરળતાથી બનાવો ગટ્ટા પુલાવ, વેજીટેબલ પાલક ખીચડી અને ચીઝી પાસ્તા પાઉં

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગટ્ટા પુલાવ રાજસ્થાનની સૌથી ફેમસ ડિશ છે. આ ડિશને તમે ઘરે સરળતાથી બનાવી શકો છો.

જો તમે ડિનરમાં કંઈક હળવું પરંતુ ટેસ્ટી ખાવા માગો છો તો વેજીટેબલ પાલક ખીચડી બનાવો. તેમાં નાખવામાં આવેલ પાલક તમારો સ્વાદ વધારશે. તેને બીટના રાયતાની સાથે સર્વ કરો.

બ્રેકફાસ્ટમાં ચીઝી પાઉં પાસ્તા બનાવો. આ ડિશ તમારા બાળકોને પણ ભાવશે અને તમે પણ તેને ફટાફટ બનાવી શકશો.