આજે શું બનાવું:હેલ્ધી અને ટેસ્ટી ખીરા અપ્પાની ઈન્સ્ટન્ટ રેસિપી, તેનો સ્વાદ બધાને પસંદ આવશે

ઓમ પ્રકાશ ગુપ્તાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • છીણેલી કાકડીનું પાણી નિતારી લેવું. એક બાઉલમાં છીણેલી કાકડી, રવો, અને દહીં મિક્સ કરો.તેલ અને બેકિંગ સોડા સિવાયની તમામ સામગ્રી તેમાં મિક્સ કરો
  • પેન ગરમ કરીને તેના દરેક ખાનામાં 2-2 ટીપાં તેલ નાખવું. કાકડીના મિશ્રણમાં બેકિંગ સોડા નાખીને તેની 1- 1 મોટી ચમચી ખાનામાં નાખો
અન્ય સમાચારો પણ છે...