તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિન્ટર સ્પેશિયલ સૂપની રેસિપી:ટામેટાં-ગાજરના સૂપને કાળા મરી અને ખાંડ નાખીને ઉકાળો, મગની દાળના સૂપને લીલી કોથમીર, કસૂરી મેથી નાખીને સર્વ કરો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શિયાળાની સિઝનમાં સૂપ આપણને ન માત્ર શરદી-ઉધરસથી બચાવે છે પરંતુ એનર્જી લેવલ જાળવી રાખવામાં પણ મદદ કરે છે. તમે ઘરે આ સૂપને સરળતાથી બનાવી શકો છો. તેને બનાવવા માટે સમય પણ ઓછો લાગે છે. તેને ગાર્નિશિંગ કરવા માટે લીલી કોથમીર, કસૂરી મેથી અને બટરનો ઉપયોગ કરો. ફ્રાય કરવામાં આવેલી બ્રેડના ટૂકડાની સાથે તેને સર્વ કરી શકો છો.

તેના ફાયદાઃ
ટામેટામાં લાઈકોપિન અને ગાજરમાં ફાઈબર હોય છે. આ સૂપ તમારી એનર્જી જાળવવામાં મદદ કરે છે. તેમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોવાથી તમારું ડાઈઝેશન સારું રાખવામાં મદદ કરે છે.

તેના ફાયદાઃ
તેમાં એન્ટીઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે જે સંધિવા જેવા સાંધાની બીમારીઓથી બચાવે છે. પાલક અને સરગવામાં એવા ઘણા એન્ટિઓક્સિડન્ટ્સ, સલ્ફર અને અન્ય તત્ત્વ હોય છે જે આ બીમારીની ગંભીરતાને ઘટાડે છે.

તેના ફાયદાઃ
દાળમાં પ્રોટીન, કાર્બોડાઈડ્રેટ, આયર્ન, ફોસ્ફરસ, સોડિયમ, વિટામિન અને રાઈબોફ્લેવિન હોય છે. ગળાની બળતરા અથવા ઈન્ફેક્શન દૂર કરવામાં આ સૂપ મદદ કરે છે. ઉધરસ અથવા શરદીમાં તેને પીવાથી તમને ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો