આજે શું બનાવું:વટાણા અને લીલાં, લાલ કેપ્સિકમ મરચાં નાખીને કોરમા બનાવો, તે મધ્યમ તાપે ચઢી જાય ત્યારબાદ સર્વ કરો

આશા માથુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શાકભાજી ચઢી જાય ત્યારે મીઠું અને કરી પાવડર નાખીને 10 મિનિટ માટે ચઢવા દો.
  • હવે બટાકા ચઢી જાય તો પેનમાં વટાણા, લીલાં અને લાલ કેપ્સિકમ મરચાં નાખવા. ત્યારબાદ ક્રીમ નાખીને પેનને ઢાંકી દો. મધ્યમ તાપે 10 મિનિટ માટે ચઢવા દો.