તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Women Outnumber Men In Seeking Financial Advice From Their Children, 1 In 12 Children Advises Their Mother And 1 In 14 Advises Father

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સર્વે:મહિલાઓ તેમના બાળકો પાસેથી આર્થિક સલાહ લેવામાં પુરુષો કરતાં આગળ, 12 માંથી 1 સંતાન પોતાની માતાને જ્યારે 14માંથી 1 પિતાને સલાહ આપે છે

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોતાના બાળકો પાસેથી ફાઈનાન્શિયલ એડવાઈસ લેવામાં માતાઓ પિતાથી આગળ હોય છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેમાં આ વાત સાબિત થઈ છે. આ સર્વે અનુસાર, 12માંથી એક સંતાન પોતાની માતાને આર્થિક સલાહ આપે છે. જ્યારે 14માંથી એક પિતા પોતાના બાળક પાસેથી આર્થિક સલાહ લેતા જોવા મળે છે. આ સર્વે એક ફાઈનાન્શિયલ સર્વિસ કંપની હારગ્રીવ્સ લેન્સડાઉન દ્વારા કરવામાં આવ્યો છે. આ સર્વેમાં બ્રિટનના 2000 લોકો સામેલ થયા હતા.

મહિલાઓ આર્થિક સંબંધિત વાતો તેમના બાળકોની સાથે શેર કરે છે અને તેમને આપેલી સલાહ માનીને આ અંગે નિર્ણય લેવાનું પસંદ કરે છે. 42 ટકા મહિલાઓનું માનવું છે કે તેઓ આ બાબતમાં પોતાના બાળકો પર વિશ્વાસ કરે છે. હારગ્રીવ્સ લેન્સડાઉનની પર્સનલ ફાયનાન્સ એનાલિસ્ટ સારા કોલ્સ અનુસાર, માતાપિતાને મની મેટર્સ પર એડવાઈસ આપવામાં કેટલીક ઓર્ગેનાઈઝેશન જેમ કે સિટીઝન એડવાઈસ મની એન્ડ પેન્શન સર્વિસ વગેરે મદદ કરે છે. પરંતુ ત્યારબાદ પણ જો તમને યોગ્ય સલાહ નથી મળી રહી અથવા તેમની સલાહથી સંતુષ્ટ નથી તો ફાઈનાન્શિયલ એડવાઈઝરની મદદ લઈ શકો છો. તે ચોક્કસપણે તમારી મની મેટરને હલ કરવામાં મદદ કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser