તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાતિલ ઠંડીએ જીવ લીધો:કેનેડામાં -41.8F ઠંડીમાં પાડોશીને ઘરે જઈ રહેલી 68 વર્ષીય મહિલાનું રસ્તામાં જ મૃત્યુ થયું

25 દિવસ પહેલા

કેનેડામાં બ્રિટિશ કોલમ્બિયામાં કાતિલ ઠંડીને લીધે 68 વર્ષીય મહિલાએ જીવ ગુમાવ્યો છે. તેમનું મૃત્યુ થયું તે દિવસે -41.8 ફેરનહીટ ઠંડી હતી. આ મહિલા પોતાના ઘરેથી પાડોશીની ઘરે જતી હતી ત્યારે તે રસ્તામાં જ ઢળી પડી અને ઓન ધ સ્પોટ તેનું મૃત્યુ થયું.

પોલીસને આ મહિલા તેના ઘરની બહાર મૃત અવસ્થામાં મળ્યા હતા. તેઓ મિત્રના ઘરે પાર્ટી માટે જઈ રહ્યા હતા. પ્રાઈમરી ઇન્વેસ્ટીગેશનમાં કાતિલ ઠંડીને લીધે મૃત્યુ થયું હોવાની જાણ થઇ છે. પોલીસે મહિલાની ઓળખ જાહેર કરી નથી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો