તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • With The Change Of Seasons, The Outfit Style Of Bollywood Fans Also Changed, Heena Khan Wore A White Dress And Ananya Pandey Wore A Floral Top.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલેબ્સ ફેશન:સીઝન બદલાતા બોલિવૂડ દીવાની આઉટફિટ સ્ટાઈલ પણ ચેન્જ થઇ, હીના ખાને વ્હાઈટ ડ્રેસ અને અનન્યા પાંડેએ ફ્લોરલ ટોપ પહેર્યું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગરમી આવતાની સાથે જ સેલેબ્સ પોતાના વોર્ડરોબને તરત જ અપડેટ કરે છે. આ વાત હીના ખાનથી લઈને ક્રિતિ સેનન અને અનન્યા પાંડેના ડિફરન્ટ લુક જોઇને સમજી શકાય છે. ટ્યુબ ટોપ હોય કે ફ્લોરલ જીન્સ. આ આઉટફિટમાં ગરમીની સીઝન માટે પરફેક્ટ છે. આ એક્ટ્રેસમાંથી ઇન્સ્પિરેશન લઈને તમે પણ તમારી બ્યુટી વધારી શકો છો.

હીના ખાન
હીનાનો ગ્લેમરસ અંદાજ જોવા જેવો છે. માલદિવ્સ ટૂર દરમિયાન તેણે વ્હાઈટ ફ્લેયર્ડ ડ્રેસ પહેર્યો હતો. તેની સાથે વ્હાઈટ એન્ડ બ્લેક સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા હતા. સુંદર મલ્ટી કલર હેન્ડબેડ તેની બ્યુટી વધારી રહી છે.

ક્રિતિ સેનન
ક્રિતિનો વન પીસ ડ્રેસ લુક ગર્લ્સમાં ખૂબ ચર્ચામાં છે. ફુલ સ્લીવ્સનો આ ડ્રેસ તમારી સ્ટાઈલમાં ચાર ચાંદ લગાવી શકે છે. પ્રિન્ટેડ વન પીસ ડ્રેસથી તમે ઇન્સ્પિરેશન લઈને તમારા માટે ડ્રેસ ડિઝાઈન કરી શકો છો.

પ્રિયંકા ચોપરા
સ્ટ્રાઈપ્સને ટોપ અને સ્કર્ટમાં કઈ રીતે ડિઝાઈન કરવા તે જાણવા પ્રિયંકાનો લુક ફોલો કરી શકાય છે. તેનું કોલરવાળું ફુલ સ્લીવ્સ ટોપ અને લોંગ સ્કર્ટ કોલેજ ગર્લ્સ વચ્ચે ઘણું ટ્રેન્ડીંગ છે. તેની સાથે હાઈ હીલ સેન્ડલ પેરિંગ સારું લાગે છે.

અનન્યા પાંડે
કેઝ્યુઅલ લુક માટે અનન્યાની જેમ એમ્બ્રોડરીવાળું જીન્સ ટ્રાય કરી શકાય છે. તેનું પેરિંગ અનન્યાએ પિંક કલરના ટોપ સાથે કર્યું છે. ઓપન હેર સ્ટાઈલ અને લાઈટ મેકઅપ તેનો લુક વધારે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો