તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • We Are Hindi And Our Homeland Is Hindustan ... From Singh Became Hind And From Hind To Hindi ... Read Other Such Best Ideas Of Hindi

હિંદી દિવસની શુભેચ્છાઓ:હિંદી છીએ આપણે અને આપણું વતન હિંન્દુસ્તાન છે...સિંઘથી હિંદ બન્યું અને હિંદથી હિંદી...હિંદીના આવા અન્ય શ્રેષ્ઠ વિચારો વાંચો

4 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે હિંદી દિવસ છે. આ પ્રસંગે હિંદીને પ્રોત્સાહન આપતા મહાન વિદ્વાનોના મંતવ્યો સાથે ચાલોજાણીએ કે હિંદી નામ ક્યાંથી આવ્યું છે. હિંદી ભાષાનો આ શબ્દનો સૌથી પહેલો ઉપયોગ વર્ષ 1424માં શરાફુદ્દીન યઝ્દીના 'ઝફરનામા'માં જોવા મળે છે.

હિંદી શબ્દ સંસ્કૃત શબ્દ સિંધુ સાથે સંબંધિત છે. 'સિંધુ' સિંધ નદી તરીકે ઓળખાતી હતી અને તેના આધારે તેની ભારતની ભૂમિને સિંધુ કહેવામાં આવ્યું. આ સિંધુ શબ્દ ઈરાનીઓના પ્રભાવ હેઠળ 'હિંદુ', હિંદી અને પછી 'હિંદ' બન્યો.

આ ઇતિહાસ સાથે કેટલાક પ્રેરણાદાયી હિંદી વિચારો પણ વાંચો, અનુભવો અને શેર કરો…

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો