તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Uttar Pradesh Police Launches New Digital Outreach Program, These Steps To Promote Women's Empowerment And Security

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી પહેલ:ઉત્તર પ્રદેશ પોલીસે આઉટરીચ પ્રોગ્રામ લોન્ચ કર્યો, મહિલા સશક્તિકરણ અને સુરક્ષા માટે આ પગલું ભર્યું

12 દિવસ પહેલા

ઉત્તર પ્રદેશ પોલીસે મહિલા સુરક્ષા અને સશક્તિકરણ માટે નવો ડિજિટલ આઉટરીચ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. આ કાર્યક્રમનું નામ ‘હમારી સુરક્ષા: મોબાઈલ હાથ મેં, 1090 સાથ મેં’ છે. રાજ્યની મહિલા ટેલિફોન હેલ્પલાઇન સેવા 1090ના માધ્યમથી લોન્ચ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ મહિલાઓને ડિજિટલ રૂપે સાક્ષર બનવું અને તેમની વચ્ચે જાગૃતતા લાવવાનો છે.

ઉત્તર પ્રદેશ પોલીસનાં ડિરેક્ટર જનરલ નીરા રાવતે કહ્યું, અમે અપરાધીઓ વચ્ચે ભય પેદા કરવા માગીએ છીએ. મહિલાઓના પ્રશ્નોનું સોલ્યુશન લાવવા માટે જાગૃતતા જરૂરી છે. આ કાર્યક્રમ હેઠળ દરેક નેટ યુઝર્સને કવર કરવા માટે અભિયાન ચાલુ કરવામાં આવશે. આ વિદ્યાર્થીઓ અને ઘર, ગામ અને શહેર વચ્ચે આઉટરીચ વધારશે. ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી મદદ કરવામાં આવશે.

નીરાએ ડિજિટલ આઉટરીચની વિશેષતાઓ વિશે પણ જણાવ્યું. ડિજિટલ આઉટરીચ રોડેમેપને ‘ડિજિટલ ચક્રવ્યૂહ’ પણ કહેવામાં આવે છે. તેમણે આ રોડમેપની માહિતી પણ શેર કરી. તેમણે કહ્યું, ઉત્તર પ્રદેશમાં મહિલાઓની સુરક્ષા માટે 360 ડિગ્રી ઇકો સિસ્ટમ તૈયાર કરવામાં મદદ કરશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો