તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગરમીના દિવસો અને રાતે ઠંડી માટે હવે ફેશન વોર્ડરોબમાં કંઈક નવું કલેક્શન થઇ ગયું છે આ સેલિબ્રિટી ઇન્સ્પાયર્ડ છે. આ પહેરીને તમે ઠંડીથી તો બચશો જ સાથે તમારી સ્ટાઇલ પણ મેન્ટેન કરી શકશો. હળવી ઠંડીમાં તમે લુક ખાસ બનાવી શકો છો. તમારા વોર્ડરોબને વિન્ટર વિયરના ચાર ઓપશન સાથે અપડેટ કરો.
કોટિગન્સ: જ્યારે તમે બહાર તડકામાં નીકળો અને ત્યારે ઠંડી પણ હોય તો ત્યારે કોટિગન પહેરી શકો છો. આ પહેરીને કોઝી રહી શકાય છે. જો તમે તે લોકોમાંથી છો જેમને ઠંડીમાં ફેશનેબલ કપડાં અને એસેસરિઝ કલેક્ટ કરવાનો શોખ હોય તો ઇઝી અને કોઝી નિટેડ કોટ પરફેક્ટ ઓપશન છે.
જોર્ટસ: જીન્સ અને શોર્ટ્સને મિક્સ કરીને જોર્ટસ નામ આપ્યું છે. તેને DIY પણ કરી શકાય છે. આ હેમલાઈન વગર પહેરી શકાય છે. જો કટ-ઓફ લુક્સ કેરી ના કરી શકો કે જીન્સને કાપવા ના માગતા હોવ તો લિવાઇસમાંથી તેનું ફ્રેડ વર્ઝન પણ લઇ શકો છો. સિંગલ હેરી સ્ટાઈલ્સને ગૂચી સાથે મિની સિરીઝમાં બ્લૂ અન-હેમ્ડ શોર્ટ્સ પહેર્યા હતા.
શેકેટ્સ: આ શર્ટ અને જેકેટનું મિક્સ હોય છે. તે એક વર્સેટાઈલ પીસ છે. તેને ઠંડીમાં પહેરી શકાય છે. આ પ્લેન, ચેક્સ અને સ્ટ્રાઈપ્ડ પેટર્નમાં મિક્સ થઇ જાય છે. તેની સાથે સ્ટ્રેટ પેન્ટ્સ કે ટ્રાઉઝર્સને ટીમ કરી શકાય છે. હાલમાં જ સોનમ કપૂરે પણ ચેકર્ડ શેકેટ્સને પેન્ટ્સ અને બૂટ્સ સાથે ટિમ કર્યું હતું.
રોબિગન: પેસ્ટલ શેડ્સમાં નિટેડ રોબ કે રેપ અરાઉન્ડ પિસીઝને રોબિગન કહેવામાં આવે છે. હાલમાં ઘણા હોલીવૂડ સેલિબ્રિટીઝ તેને ટોપ, ટર્કોઈઝ અને બ્લેકમાં જોવા મળશે. વિન્ટર લેરિંગ માટે આ પરફેક્ટ છે, તે વોર્મ અને હળવા હોય છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.