તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • Unique Idea Of A Colombian Restaurant Gathers Huge Crowd By Making A 24 Carat Gold Burger

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોશિયલ મીડિયા પર વાયરલ:કસ્ટમરને આકર્ષવા માટે કોલમ્બિયાની એક રેસ્ટોરાનો યુનિક આઈડિયા, 24 કેરેટ ગોલ્ડ બર્ગર બનાવીને ભારે ભીડ એકઠી કરી

2 મહિનો પહેલા
 • બર્ગર ખાનારા શોખીનો માટે કોલમ્બિયાની એક રેસ્ટોરાએ 24 કેરેટ ગોલ્ડ બર્ગર બનાવ્યું છે
 • આ બર્ગરનું નામ ઓરો મેકકોય રાખવામાં આવ્યું છે. તેમને 27 નવેમ્બરથી તેનું વેચાણ શરૂ કર્યું હતું

બર્ગર એર એવી ડિશ છે જેને મોંઘા રેસ્ટોરામાં શોખથી ખાવામાં આવે છે, જે ફૂડ સ્ટોલ પર પણ ઘણી વેચાય છે. તેને પેટીસ, ચીઝ, શાકભાજી અને ટેંગી સોસ નાખીને મજેદાર બનાવવામાં આવે છે. કોલમ્બિયાની એક રેસ્ટોરામાં આવા બર્ગર ખાનારાઓ માટે 24 કેરેટ ગોલ્ડ બર્ગર બનાવવામાં આવ્યું છે. આ બર્ગરનું નામ ઓરો મેકકૉય રાખવામાં આવ્યું છે. તેમણે તેના વેચાણની શરૂઆત 27 નવેમ્બરથી કરી હતી.

આ બર્ગરને બનાવવામાં ડબલ મીટ અને ડબલ ચીઝની સાથે 24 કેરેટ ગોલ્ડ નાખવામાં આવે છે. આ ક્રિએશન કસ્ટમરને પસંદ આવી રહ્યું છે. ઘણા લોકો રેસ્ટોરામાં ખાસ કરીને આ બર્ગરને જોવા માટે આવી રહ્યા છે. અહીં એકઠી થયેલી ભારે ભીડ એ પણ પૂછી રહી છે કે શું તે ખરેખર સોનાથી બનેલું છે. સોશિયલ મીડિયા પર બર્ગરનો ફોટો જોઈને લોકો તેની કિંમત પૂછી રહ્યા છે. આ બર્ગરની કિંમત 4191 રૂપિયા છે. રેસ્ટોરાના શેફ મારિયા પાઉલના અનુસાર, આ બર્ગરને પહેલા પ્લાસ્ટિકમાં પેક કરવામાં આવે છે. ત્યારબાદ તેના પર સોનાની પરત ચઢાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો