તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વેલેન્ટાઈન ડે પર તમારો મેકઅપ એકદમ ખાસ હોવો જોઈએ. તમારા લુકને સ્પેશિયલ બનાવવા માટે 80કે 90ના દાયકાની મેકઅપ સ્ટાઈલ ફોલો કરો.
1.ગ્લોસી પિન્ક લિડ્સ: ફ્યુશિયા લોકોને સૌથી વધારે ગમે છે. 2021નો નવો વેલેન્ટાઈન લુક ટ્રાય કરવા ક્લાસિક પિન્ક લિપસ્ટિકને લિપ્સ પર લગાવવાને બદલે આઈલિડ્સ પર લગાવો. તેની ઉપર લિપ બામ પણ લગાવો. આ રીતે તમને મળશે વેલેન્ટાઈન સ્પેશિયલ ગ્લોસી લુક.
2. 80s બ્લશર: 80ના દાયકાનો ક્લાસિક મેકઅપ લુક મેળવવા માંગતા હોવ તો તમારી આઈઝ અને ચિકબૉન્સ પર બબલગમ પિન્ક બ્લશર લગાવો અને બાકીના ચહેરાને સાફ રહેવા દો. નેચરલ શેડમાં હળવી લિપસ્ટિક ચોક્કસ લગાવો. આઈબ્રો ડાર્ક અને સ્ટાર્ક રહેવા દો.
3. બેરી લિપ્સ: આમ તો રેડ કલરને જ વેલેન્ટાઈન સ્પેશિયલ શેડ માનવામાં આવે છે, પરંતુ બેરી પણ કઈ ઓછો કલર નથી. આ એક એવો કોન્ટ્રાસ્ટ શેડ છે જે તમારી સ્માઈલને ઇન્સ્ટન્ટ બ્રાઇટનેસ આપશે. બ્રાઉન અંડરટોન મેકઅપ બેઝ અને લાંબી લેશિસ સાથે આ બેરી લુકને 90sનું ટ્વિસ્ટ આપી શકાય છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.