• Gujarati News
  • Lifestyle
  • Three Seasonal Hair Color Trends, Fire Red If You Want To Look Different, Toffee Tones Are Perfect For Sober Shades

સ્ટાઈલ અપગ્રેડ:ત્રણ સિઝનલ હેર કલર ટ્રેન્ડ, અલગ દેખાવા માગતા હો તો ફાયર રેડ કલર લગાવો, સોબર શેડ્સ માટે ટોફી ટોન્સ પરફેક્ટ છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

લુક ચેન્જ કરવા માટે હેર કલર પણ બદલી શકાય છે. આ સિઝનમાં નવા કલરની સાથે પ્રયોગ કરવા માગો છો તો આમાંથી કોઈ પસંદ કરી શકો છો.

1. સન-કિસ્ડ ઓબર્ન- જો તમે અલગ દેખાવા માગો છો તો ફાયર રેડ કલર પસંદ કરી શકો છો. તેનાથી વાઈબ્રન્ટ અને ફન લુક મળે છે.

2 ટોફી ટોન્સ- સોબર શેડ્સ પસંદ કરતા હો તો ટોફી ટોન્સ પસંદ કરી શકો છો. બ્રાઉનને બેઝ બનાવીને કેરેમલ ટોન હાઈલાઈટ્સ આપી શકો છો. કેરેમલ હાઈલાઈટ્સથી વાળમાં વધારે ગ્રોથ દેખાય છે.

3. પેસ્ટલ પિંક- એવો શેડ પસંદ હોય જે સોબર અને બ્રાઈટ હોય તો પેસ્ટલ પિંક પસંદ કરી શકો છો. લાઈટ પિંક, ડીપ શેડ્સ અથવા સોફ્ટ રોઝ પસંદ કરી શકો છો. આ શેડ આખા વાળમાં કરવો અથવા હાઈલાઈટ્સ કરાવો અથવા ઓમ્બર ઈફેક્ટ આપો, તે દરેક રીતે સારો દેખાશે.