• Gujarati News
  • Lifestyle
  • This Young Lady Will Get 1500 Rupees Per Hour For Watching Porn, The Young Lady Said This Is The Best Job In The World

અમેઝિંગ જોબ:આ યુવતીને પોર્ન જોવા માટે દર કલાકે 1500 રૂપિયા મળશે, યુવતીએ કહ્યું- આ દુનિયાની સૌથી સારી નોકરી છે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ નોકરી માટે 90 હજાર લોકોએ અરજી કરી હતી

સ્કોટલેન્ડની એક 22 વર્ષની યુવતીને વિચિત્ર પ્રકારની નોકરી મળી છે. આ નોકરીમાં તેને દરરોજ પોર્ન જોવું પડશે. તેને પોર્ન જોઈ આ વિશે રિસર્ચ કરવું પડશે, જેથી કંપની સારી પોર્ન બનાવી શકે. તેના માટે યુવતીને દર કલાકે 1500 રૂપિયા આપવામાં આવશે. યુવતી પોર્ન સાઈટ બેડ-બાઈબિલ માટે કામ કરશે. કંપનીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આ જાણકારી આપવામાં આવી છે.

આ નોકરી માટે 90 હજાર લોકોએ અરજી કરી હતી
બેડ-બાઈબિલમાં પોર્ન રિસર્ચ હેડની એક પોસ્ટ માટે 90 હજારથી વધુ લોકોએ અરજી કરી હતી. તેના માટે દુનિયાભરમાંથી એપ્લિકેશન આવી હતી. 22 વર્ષની રેબેકા ડિક્સન પણ તેમાંની એક હતી. ટફ કોમ્પિટિશનમાં રેબેકાની આ નોકરી માટે પસંદગી કરવામાં આવી. શરૂઆતમાં તેણે બેડ-બાઈબિલ પર સૌથી વધુ જોવાયેલી 100 પોર્ન જોવા માટે આપવામાં આવી હતી.

યુવતીએ કહ્યું- આ દુનિયાની સૌથી સારી નોકરી છે
‘ન્યૂયોર્ક પોસ્ટ’એ રેબેકાનું એક ઈન્ટરવ્યુ કર્યું હતું, જેમાં રેબેકાએ પોર્ન રિસર્ચ હેડની નોકરીને દુનિયાની સૌથી સારી નોકરી ગણાવી હતી. તેને એવું પણ કહ્યું કે, હું એક ખુલ્લા વિચારો ધરાવતી યુવતી છું, મને કંઈક નવું કરવામાં કોઈ વાંધો નથી. આ એક અલગ નોકરી છે. તેના અલગ પડકારો માટે હું તૈયાર છું.

સેક્સ પોઝિશન અને અવાજનું પણ ધ્યાન રાખવું પડશે
પોતાના કામ દરમિયાન રેબેકાને એકદમ ધ્યાનપૂર્વક વીડિયોઝ જોવા પડે છે. તેને પોર્નનો અવાજ અને તેમાં કામ કરતી મહિલાઓ અને પુરુષોના આંકડા પણ એકત્રિત કરવા પડશે. સાથે જ તેણે સેક્સ પોઝિશન વિશે પણ જાણકારી એકત્રિત કરી તેનો રિપોર્ટ લખવો પડશે.

અન્ય સમાચારો પણ છે...