તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાની ઉંમરમાં સફળતા:અમેરિકામાં 10 વર્ષની થાનવી સૌથી નાની ઉંમરની લેખિકા બની, પોતાના પુસ્તક દ્વારા તેને આ સન્માન મળ્યું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમેરિકાના એરિઝોનામાં રહેતી દસ વર્ષની થાનવીની કવિતાઓ પર આધારિત એક પુસ્તક પબ્લિશ થયું. - Divya Bhaskar
અમેરિકાના એરિઝોનામાં રહેતી દસ વર્ષની થાનવીની કવિતાઓ પર આધારિત એક પુસ્તક પબ્લિશ થયું.
  • તેના પુસ્તકનું નામ 'ફ્રોમ ધ ઇનસાઇડ- ધ ઈનર સોલ ઓફ યંગ પોયેટ' છે.

અમેરિકાના એરિઝોનામાં રહેતી દસ વર્ષની થાનવીની કવિતાઓ પર આધારિત એક પુસ્તક પબ્લિશ થયું છે. થાનવી કરીમનગર ડેરી એડવાઈઝર વી હનુમંથાની પૌત્રી છે. તે પોતાના માતાપિતાની સાથે એરિઝોનામાં રહે છે. તે પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે. તેના પિતા મહેન્દ્ર ઈન્ટેલમાં હાર્ડવેર એન્જિનિયર અને માતા દિપીકા સોફ્ટવેર એન્જિનિયર છે. તેના પુસ્તકનું નામ 'ફ્રોમ ધ ઇનસાઇડ- ધ ઈનર સોલ ઓફ યંગ પોએટ' છે. આ પુસ્તક પબ્લિશ થયા બાદ તે અમેરિકાની સૌથી ઓછી ઉંમરની લેખિકા બની ગઈ છે. તેને લખેલી પુસ્તક 15 માર્ચે પ્રબ્લિશ થઈ હતી. તેને એમેઝોને 5માંથી 4.9 રેટિંગ આપ્યા છે.

તેના પુસ્તકનું નામ 'ફ્રોમ ધ ઇનસાઇડ- ધ ઈનર સોલ ઓફ યંગ પોએટ' છે.
તેના પુસ્તકનું નામ 'ફ્રોમ ધ ઇનસાઇડ- ધ ઈનર સોલ ઓફ યંગ પોએટ' છે.

થાનવીએ આ પુસ્તકમાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા પછી ગુસ્સો, એકલતા અને હતાશા વ્યક્ત કરી છે. પોતાના પુસ્તક દ્વારા થાનવીએ પ્રકૃતિ પ્રત્યે પ્રેમ દર્શાવ્યો છે, તેમજ ખુશી અને સંબંધોનું પણ વર્ણન કર્યું છે. થાનવીને હેરી પોટર સિરીઝ વાંચવી ગમે છે. તેને જણાવ્યું કે, રાઈટિંગ પ્રત્યે જુસ્સાએ જ તેને લેખક બનાવી.

થાનવીને હેરી પોટર સિરીઝ વાંચવી ગમે છે.
થાનવીને હેરી પોટર સિરીઝ વાંચવી ગમે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો