તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Tamil Nadu's N.N. Lakshmi Set World Record By Making 46 Dishes In 58 Minutes, Learned So Much In Lockdown

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૂકિંગનો શોખ:લોકડાઉનમાં માતા પાસેથી રસોઈ શીખી તામિલનાડુની લક્ષ્મીએ 58 મિનિટમાં 46 વાનગી બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

2 મહિનો પહેલા

ચેન્નઈમાં એસ. એન. લક્ષ્મી સાંઈશ્રીએ 58 મિનિટમાં 46 વાનગી બનાવીને યુનિકો વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો છે. લક્ષ્મીને તેની માતાને લીધે કૂકિંગમાં રસ થયો. તે માતા પાસેથી રસોઈ શીખી છે. વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ જોઇને લક્ષ્મી ઘણી ખુશ છે.

લક્ષ્મીનું નામ કલાઈમગલ છે. તેમણે કહ્યું હતું કે ‘લોકડાઉન દરમિયાન લક્ષ્મીએ રસોઈ શીખવાનું શરૂ કર્યું હતું. હું તામિલનાડુમાં મારા ઘરે અલગ-અલગ પારંપરિક વસ્તુઓ બનાવું છું. લોકડાઉનમાં લક્ષ્મીએ મને કિચનમાં કામ કરતા જોઈ તો તેને પણ શીખવાની ઈચ્છા જાગી. મેં લક્ષ્મીની આ રુચિ વિશે માતા અને પતિને કહ્યું અને તેમણે કુલીનરી એક્ટિવિટીમાં વર્લ્ડ રેકોર્ડ માટે લક્ષ્મીનું નામ આપવાનો નિર્ણય કર્યો. આ રેકોર્ડ વિશે અમે થોડી માહિતી ભેગી કરી. લક્ષ્મી પહેલાં કેરળમાં 10 વર્ષની સાન્વીએ 30 ડિશ બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, પરંતુ લક્ષ્મીએ 46 ડિશ બનાવીને સાન્વીનો રેકોર્ડ તોડ્યો.’

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો