તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • Swimming Pool, Artificial Clouds, Indoor Playground At Bangkok's Child Hospital, So Children Don't Get Scared

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળકોની સુંદર હોસ્પિટલ:બેંગકોકની ચાઇલ્ડ હોસ્પિટલમાં સ્વિમિંગ પુલ, કૃત્રિમ વાદળો, ઈન્ડોર પ્લે ગ્રાઉન્ડ, જેથી બાળકો ડરે નહીં

2 મહિનો પહેલા

આમ તો બાળકોને ડોક્ટર પાસે કે હોસ્પિટલ જતાં સૌથી વધારે બીક લાગતી હોય છે. પરંતુ થાઈલેન્ડના બેંગકોકમાં બનેલી EKH હોસ્પિટલને એ રીતે બનાવાઈ છે કે જેમાં ગયા બાદ બાળકોને ડર ન લાગે. આ હોસ્પિટલ બાળકોના મોટા પ્લેગ્રાઉન્ડની જેમ જ બનાવામાં આવી છે. અહીંયા ઈનડોર પ્લેગ્રાઉન્ડ છે, દીવાલ પણ સુંદર કાર્ટુન કેરેક્ટરથી અનોખી રીતે ડિઝાઈન કરવામાં આવી છે. એન્ટ્રન્સ પર મોટી સ્લાઈડ પણ છે. સાથે જ આ હોસ્પિટલમાં સ્વિમિંગ પૂલ પણ છે જેના પર આર્ટિફિશિયલ વાદળ ફરતા રહે છે. જ્યારે તમામ વેઈટિંગ એરિયામાં કલરફુલ અને જુદા જુદા આકારના ફર્નિચર અને રમકડાં મુકવામાં આવ્યા છે. ડિઝાઈનર્સના જણાવ્યા પ્રમાણે આ હોસ્પિટલને ચાઈલ્ડ ફ્રેન્ડલી બનાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો