તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક વીક એન્જોય કરવાનો મોકો:સ્વીડિશ નર્સ બનશે ગોટેબર્ગ ફિલ્મ ફેસ્ટિવલની એકમાત્ર દર્શક,લાઇટહાઉસમાં બનેલ આલિશાન કેબિનમાં જોશે ફિલ્મ્સ

એક મહિનો પહેલા

ગોટેબર્ગ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રાયવેટ સ્ક્રિનિંગ માટે મળેલા 12 હજાર આવેદનમાં સ્વીડિશની નર્સ લિસા એનરોથની પસંદગી કરવામાં આવી છે. આવતા વીકમાં પટર નોસ્ટરના રિમોટ આઇસલેન્ડ પર આ ફેસ્ટિવલનું આયોજન થશે, જેને ધ આઇસોલેટેડ સિનેમા નામ આપવામાં આવ્યુ છે. ફ્રંટલાઇન વર્કર લિસા એકમાત્ર મહિલા છે જેને આ આઇસલેન્ડ પર પ્રાઇવેટ સ્ક્રિનમાં ફિલ્મ ફેસ્ટનો આનંદ લેવાનો મોકો મળ્યો છે. જેને ફેસ્ટિવલ માટે એક બુટિક હોટલમાં તબદીલ કરવામાં આવી છે.ત્યાં રહેવા અને ખાવાની તમામ વ્યવસ્થા છે, સ્વીડનના વેસ્ટ કોસ્ટમાં બનેલા આ આઇસલેન્ડ સુધી બોટ કે હેલિકોપ્ટરથી જ પહોંચી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો