તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Sonia And Priyanka Gandhi's Handloom Sari Became Style Statement, Smriti Irani Made Lal Chandlo And Mangalsutra Her Style

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેશન વર્લ્ડ:સોનિયા અને પ્રિયંકા ગાંધીની હેન્ડલૂમ સાડી સ્ટાઈલ સ્ટેટમેન્ટ બની, સ્મૃતિ ઈરાનીએ લાલ ચાંદલો અને મંગળસૂત્રને પોતાની સ્ટાઇલ બનાવી

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

આમ તો ભારતીય રાજનેતાઓની ફેશન વિશે લોકો વધારે વાતો કરતા નથી, પરંતુ ફેશનની દુનિયામાં અમુક એવા સ્ટાઈલ સ્ટેટમેન્ટ્સ હાજર છે, જે રાજકારણીને લીધે ફેમસ થયા છે. જાણો આ ત્રણ મહિલા રાજકરણીની ખાસ સ્ટાઈલ વિશે...

સોલ્ટ એન્ડ પેપર
દેશના પ્રથમ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ સોલ્ટ એન્ડ પેપર લુકની શરૂઆત કરી હતી. આ ટ્રેન્ડને પાયોનિયર પણ કહી શકાય છે. તેમના સિગ્નેચર હેર-ડુ આજે પણ અનેક લોકોને ઇન્સ્પાયર કરે છે.

ચાંદલો અને મંગળસૂત્ર

સ્મૃતિ ઈરાનીના માથા પર ચમકતો ચાંદલો અને ગળામાં મંગળસૂત્ર ભારતીય મહિલાઓને એટલું ગમી ગયું છે કે આ એક સ્ટાઈલ સ્ટેટમેન્ટ બની ગયું છે. તેમના લુકમાંથી દેશની હજારો મહિલાઓએ પ્રેરણા લીધી અને ચાંદલો તથા મંગસૂત્ર મોડર્ન ઇન્ડિયન ડ્રેસિંગનો એક ભાગ બની ગયા.

હેન્ડલૂમ સાડી

ગાંધી પરિવારની મહિલાઓ ટ્રેન્ડ-સેંટર્સ સાબિત થઇ છે. છેલ્લા ગણા દાયકામાં પ્રિયંકા, સોનિયા અને મેનકા ગાંધીએ હેન્ડલૂમ સાડી સ્ટેપલ સ્ટાઈલ સ્ટેટમેન્ટ બનાવ્યું છે. આ ત્રણેય ક્યારેક લાઈટ તો ક્યારેક ડાર્ક કલરની એકથી એક ચડિયાતી હેન્ડલૂમ સાડીમાં જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો