• Gujarati News
  • Lifestyle
  • Singer Mistakenly Sent To Hospital During Sex, Celebrity Had To Stay In Hospital For Weeks

શારીરિક સંબંધમાં સાવધાની:શારીરિક સંબંધ દરમિયાન એક ભૂલે સિંગરને પહોંચાડ્યો હોસ્પિટલ, સેલિબ્રિટીને અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
સિંગર જૈક વિડગને જણાવ્યું કે કઈ રીતે એક સેક્સ દુર્ઘટનાના કારણે તેને હોસ્પિટલમાં એક અઠવાડિયા સુધી દાખલ રહેવું પડ્યું હતું. - Divya Bhaskar
સિંગર જૈક વિડગને જણાવ્યું કે કઈ રીતે એક સેક્સ દુર્ઘટનાના કારણે તેને હોસ્પિટલમાં એક અઠવાડિયા સુધી દાખલ રહેવું પડ્યું હતું.
  • ફેમસ ઓસ્ટ્રેલિયન સિંગર જૈક વિડગને હાલમાં જ પોતાની સાથે થયેલી એક ઘટનાનો ખુલાસો કર્યો
  • એક પુરૂષ પાર્ટનર સાથે સેક્સ દરમિયાન તેની આંખમાં ઈન્ફેક્શન થઈ ગયું હતું.

ફેમસ ઓસ્ટ્રેલિયન સિંગર જૈક વિડગને હાલમાં જ પોતાની સાથે થયેલી એક ઘટનાનો ખુલાસો કર્યો. તેનો આ પોડકાસ્ટ વાઈરલ થઈ રહ્યો છે. સિંગર જૈક વિડગને જણાવ્યું કે કઈ રીતે એક સેક્સ દુર્ઘટનાના કારણે તેને હોસ્પિટલમાં એક અઠવાડિયા સુધી દાખલ રહેવું પડ્યું હતું.

25 વર્ષના આ સિંગર જૈક વિડગને આ વાતનો ખુલાસો પોતાના પોડકાસ્ટ 'Hey Doll'ના એક એપિસોડ દ્વારા કર્યો હતો. તેનું આ પોસ્ટકાસ્ડ પણ ખૂબ જ ફેમસ છે. એક પુરૂષ પાર્ટનર સાથે સેક્સ દરમિયાન તેની આંખમાં ઈન્ફેક્શન થઈ ગયું હતું.

પોતાના પોડકાસ્ટ 'Hey Doll!' પર જણાવતા ગુરૂવારે 25 વર્ષીય સિંગર જૈક વિડગને કબૂલ્યું કે તેને એક વખત લોસ એન્જેલેસમાં એક સ્ટંટ ડબલ પાવર રેન્જની સાથે યૌન સંબંધ બનાવ્યા હતા જે તેના માટે ખરાબ સાબિત થયા. બેવર્લી હિલ્સની હેસ્પિટલમાં 7 દિવસ વિતાવવા પડ્યા હતા.

તેણે જણાવ્યું કે આંખમાં ઈન્ફેક્શન થઈ ગયું હતું. જેના કારણે તેને વધારે પડતી એન્ટિબાયોટિક્સ દવાઓ લેવી પડી હતી. પોતાના પોડકાસ્ટ બાદ જૈકે હોસ્પિટલમાં વિતાવેલા દિવસોનો વીડિયો અને ફોટો પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં શેર કર્યા હતા.

આ પહેલા જૈક વિડગને સમગ્ર દુનિયાને ત્યારે આશ્ચર્યચકિત કરી દીધી હતી જ્યારે તેણે એક નાઈટઆઉટ દરમિયાન તેને એક મહિલા સાથી સાથે રાત વિતાવી હતી. તેણે મહિલાની સાથે વાત પસાર કરવાની વાત પણ પોડકાસ્ટમાં કહી હતી. જૈક વિડગન આ પહેલા પોતે ગે હોવાનું કહી ચૂક્યો છે. તેણે કહ્યું કે, ઘણી મહિલાઓની સાથે નાઈટઆઉટ કર્યા પછી તેણે અહેસાસ થયો કે તે બાયોસેક્સ્યુઅલ થઈ ગયો છે.

ઘણી મહિલાઓની સાથે નાઈટઆઉટ કર્યા પછી તેણે અહેસાસ થયો કે તે બાયોસેક્સ્યુઅલ છે.
ઘણી મહિલાઓની સાથે નાઈટઆઉટ કર્યા પછી તેણે અહેસાસ થયો કે તે બાયોસેક્સ્યુઅલ છે.
અન્ય સમાચારો પણ છે...