તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Preparation For Recruitment Of Women In CRPF's Cobra Commando Unit, Most Of The Cobra Teams Are Deployed In Naxalite Affected States

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલાઓના હકમાં નવી પહેલ:CRPFના કોબ્રા કમાંડો યુનિટમાં મહિલાઓની ભરતી માટે તૈયારીઓ શરુ, મોટાભાગની કોબ્રા ટીમ નક્સલ પ્રભાવિત રાજ્યોમાં ફરજ બજાવે છે

4 મહિનો પહેલા

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) જંગલ યુદ્ધમાં હોંશિયાર પોતાની ‘કોબ્રા કમાન્ડો બટાલિયન’માં મહિલાઓ સામેલ કરવાની તૈયારી કરી રહ્યું છે. ઇન્ટેલિજન્સ સૂચના આધારિત જંગલ યુદ્ધ અભિયાનો માટે ફોર્સે 2009માં ‘કમાન્ડો બટાલિયન ફોર રેઝોલ્યુશન એક્શન’ (કોબ્રા)ના 12 હજાર જવાનોવાળા 10 એકમ બનાવ્યા હતા. CRPF પ્રમુખ એપી મહેશ્વરીએ ગુરુવારે કહ્યું, અમે કોબ્રામાં મહિલાઓને સામેલ કરવા બાબતે વિચારી રહ્યા છીએ.

મોટાભાગની કોબ્રા ટીમ નક્સલ પ્રભાવિત રાજ્યોમાં તહેનાત છે. CRPFમાં 1986માં પ્રથમ મહિલા બટાલિયન બન્યું હતું. ફોર્સમાં હજુ પણ આવા 6 એકમ છે, આંતરિક સુરક્ષા માટે CRPFનું બન્યું છે. CRPFમાં 1986થી મહિલા કર્મી છે. ફોર્સમાં હજુ પણ આશરે 3.25 લાખ કર્મી છે. આ દેશનું સૌથી મોટું અર્ધસૈનિક બળ છે. તેની રચના આંતરિક સુરક્ષાના ઉદ્દેશ માટે કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો