તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Praveen And Shweta Shah's Start Up 'The Pahari Story', A Method Adopted To Sell Organic Products Of Farming Women In Almora, Uttarakhand

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પહેલ:પ્રવીણ અને શ્વેતાનું સ્ટાર્ટઅપ ‘ધ પહાડી સ્ટોરી’, અલમોડામાં ખેતી કરતી મહિલાઓની ઓર્ગેનિક પ્રોડક્ટ્સ લોકો સુધી પહોચાડે છે

2 મહિનો પહેલા
  • ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ‘ધ પહાડી સ્ટોરી’ની શરુઆત થઇ
  • શ્વેતાએ કહ્યું, અમે બંને એક એવા સ્ટાર્ટઅપની શોધમાં જતા જેમાં નફો ભલે ના થાય પણ લોકોને ફાયદો થવો જોઈએ

ટ્રાવેલિંગના શોખીન પ્રવીણ અને શ્વેતા શાહ ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં ઘણું બધું ફર્યા. કપલ ઘણીવાર અલમોડા પણ ગયા. ત્યાં તેમણે જોયું, ખેતરોમાં કામ કરતી મહિલાઓની સંખ્યા પુરુષો કરતાં વધારે છે. પ્રવીણે આ મહિલાઓની ઓર્ગેનિક પ્રોડક્ટ જાણ્યા પછી પોતાના વેન્ચર ‘ધ પહાડી સ્ટોરી’નું શરુઆત કરી. ધ પહાડી સ્ટોરી એક ઓનલાઈન માર્કેટ છે ત્યાં અલમોડા જેવા અન્ય ઘણા પર્વતીય વિસ્તારની મહિલાઓએ ઉગાવેલા ઓર્ગેનિક સુપર ફૂડ મળે છે.

પ્રવીણની પત્ની શ્વેતાએ કહ્યું, અમે બંને એક એવા સ્ટાર્ટઅપની શોધમાં જતા જેમાં નફો ભલે ના થાય પણ લોકોને ફાયદો થવો જોઈએ. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ‘ધ પહાડી સ્ટોરી’ની શરુઆત થઇ. તેના દ્વારા કેમિકલ પ્રોડક્ટ્સ કસ્ટમર સુધી પહોંચાડવાનો મોકો પણ મળ્યો. આ સાથે જ ખેતરમાં કામ કરતી મહિલાઓને પણ રોજગારની નવી તક મળી. ઉત્તરાખંડમાં રહીને આ કપલે ઓર્ગેનિક પ્રોડક્ટ્સને સપોર્ટ કર્યો. સાથે જ કપલે જોયું કે કેટલી મહેનત પછી ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવે છે.

હાલ આ કપલ ઓર્ગેનિક વેલનેસ પ્રોડક્ટ્સ શહેરમાં રહેતા કસ્ટમર સુધી પહોંચાડે છે. આ બનાવતી મહિલાઓને પણ ફાયદો થયો છે. પ્રવીણ અને શ્વેતા આ મહિલાઓને આધુનિક ખેતીની રીત પણ જણાવે છે. કપલ તેમની મહેનતના પૂરતા રૂપિયા અને ખુશી મળે તેનું ધ્યાન રાખીને કામ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો