ભારતમાં જન્મ લેતાં પહેલાં જ છોકરીઓ સાથે ભેદભાવ શરૂ થઈ જાય છે. એ છેક છેલ્લા શ્વાસ સુધી ચાલુ રહે છે. એટલા માટે, વુમન્સ ડેની આ ખાસ સ્ટોરીમાં અમે મહિલાઓ માટે બનેલા મહત્ત્વના કાયદા અને કેટલીક મદદરૂપ બને એવા હેલ્પલાઇનના નંબર લઈને આવ્યા છીએ. જીવનના દરેક પડાવ પર ક્યાંક ને ક્યાંક આ કાયદા તમને મદદરૂપ બની શકે છે. એને સંભાળીને સાચવી રાખો અને તમારા મિત્રો સાથે પણ શૅર કરો.
***
હેલ્પલાઇન નંબર, જે દરેક મહિલા પાસે અચૂક હોવા જ જોઈએ...
***
મહિલા અધિકારો માટેના ભાસ્કર એક્સપર્ટ
ઐશ્વર્યા ભાટી - એડિશનલ સોલિસિટર જનરલ ઑફ ઇન્ડિયા
વિરાગ ગુપ્તા - સુપ્રીમકોર્ટના વકીલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.