તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Oklahoma's Adrian Fell In Love With His Kitchen Appliance Air Fryer, Got A Romantic Photoshoot With It And Got Funny Comments

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમ આવો પણ હોય:અમેરિકાની એડ્રિયનને કિચન અપ્લાયન્સ ‘એર ફ્રાયર’ સાથે પ્રેમ થયો, તેની સાથે રોમેન્ટિક ફોટોશૂટ કરાવ્યું

20 દિવસ પહેલા

એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી કે કિચન અપ્લાયન્સે મહિલાઓની જિંદગી સરળ બનાવી દીધી છે. ઘણા અપ્લાયન્સથી રસોડાના કામ સરળ થઇ ગયા છે. આ જ કારણે મહિલાઓ દરેક અપ્લાયન્સને સાચવીને રાખે છે. પરંતુ અમેરિકામાં ઓક્લાહોમા શહેરમાં રહેતી મહિલાને તેના કિચન અપ્લાયન્સથી એટલો બધો પ્રેમ થઇ ગયો છે કે તેણે તેની સાથે ફોટોશૂટ કરાવ્યું.

એડ્રિયન બર્ડસોન્ગનું ફેવરિટ કિચન અપ્લાયન્સ એર ફ્રાયર છે. તે દરેક વસ્તુઓ તેમાં જ બનાવે છે. એર ફ્રાયર એક એડવાન્સ ગેજેટ છે. તેમાં ભોજન તેલ વગર પણ બની જાય છે. તેમાં બનતી રસોઈ હેલ્ધી અને ઓછા કોલેસ્ટેરોલવાળી હોય છે.

એડ્રિયનની માતાએ તેને આ એર ફ્રાયર ગિફ્ટ કર્યું હતું. એડ્રિયને કહ્યું, મને આ કિચન અપ્લાયન્સ સાથે પ્રેમ થઇ ગયો છે. મેં તેની સાથે રોમેન્ટિક ફોટોશૂટ પણ કરાવ્યું છે. તેના પિતાએ ફોટોશૂટ કર્યું હતું. તેણે પ્રિવેડિંગ જેવું જ ફોટોશૂટ કરાવ્યું. એડ્રિયને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, ‘હું તમને મારી જિંદગીનાં પ્રેમનો ઈન્ટ્રોડ્યુસ કરાવવા માગું છું.’ યુઝર્સને એડ્રિયનનો પ્રેમ બધાથી અલગ અને પસંદ આવી રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો