તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Ninth Grade Student Selected For The UN Oceanic Decat Summit To Be Held In Hawaii, She Wants To Raise Voice For Rising Pollution In Coorg River

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:મૈસુરની યાશમી UN ઓશિયન ડિકેટ સમિટ માટે સિલેક્ટ થઇ, કુર્ગ નદીમાં વધી રહેલા પ્રદૂષણ પ્રત્યે અવાજ ઉઠાવવા માગે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

નવમા ધોરણની વિદ્યાર્થિની મનવત્તિરા યાશમી દેછમ્માનું સિલેક્શન યુએન ઓશિયન ડિકેટ સમિટમાં થયું છે. યાશમીને આ સન્માન વોટર ઈઝ સેક્રેડ નામની ડોક્યુમેન્ટરી બનાવવા માટે મળ્યું છે. યાશમી મૈસુરમાં આચાર્ય વિદ્યા કૂલામાં અભ્યાસ કરી રહી છે. તે UN ઓશિયન ડિકેટ સમિટનો કાર્યક્રમનો ભાગ બનશે. યાશમીએ કહ્યું, હું ક્લાઈમેટ ચેન્જને લઈને જાગૃત છું. તેના લીધે થતા નુકસાન વિશે આખી દુનિયાના પર્યાવરણ વિશેષજ્ઞ ચિંતિત છે. દુનિયા જોખમમાં છે. વર્ચ્યુઅલ સમિટનો ભાગ બન્યા પછી આ સમસ્યાનું સોલ્યુશન લાવવા માટે પ્રયત્ન કરીશ.

આની પહેલાં યાશમી કર્ણાટકમાં કુર્ગ નદીની સુંદરતા વિશે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તે પોતાના પ્રયત્નથી આ નદીમાં વધી રહેલા પ્રદૂષણ પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માગે છે. તેણે પોતાની માતાની સાથે બાળપણમાં નદીની સુંદરતાની ઘણી સ્ટોરી સાંભળી છે. યાશમી ઈચ્છે છે કે, તે પોતાના પ્રયત્નોથી દેશમાં યુથ એડવાઈઝરી કાઉન્સિલને સપોર્ટ કરવા માગે છે. સારા ભવિષ્ય માટે ઓથોરિટીને પોતાનું વિઝન સમજાવવા પણ પ્રયત્નો કરી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો