તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Muskaunnisa Of Jammu And Kashmir Received Every Rising Award, Became An Inspiration For The Women Of Ganderbal Village By Doing Research On Medicinal Plants

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેનતનું ફળ:જમ્મુ-કાશ્મીરની મુસ્કાનને ‘એવરી રાઈઝિંગ અવોર્ડ’ મળ્યો, ઔષધીય છોડ પર રિસર્ચ કરી ગામની યુવતીઓ માટે પ્રેરણા બની

4 મહિનો પહેલા

મીર મુસ્કાનઉન્નીસા જમ્મુ કાશ્મીરના ગંદરબાલમાં આરામપુરા ગામમાં રહે છે. આ વર્ષે વુમન સ્ટાર્સ શ્રેણી અંતર્ગત તેને એવરી રાઈઝિંગ અવોર્ડ મળ્યો છે. તે છેલ્લા ઘણા વર્ષોથી ઔષધીય છોડ પર રિસર્ચ કરી રહી છે. મુસ્કાને શેર-એ-કાશ્મીર યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં અભ્યાસ કર્યો છે. મુસ્કાને કહ્યું, ‘જે પણ છોકરીઓ તેમના સપનાં પૂરા કરવા માગે છે તે બધા માટે હું પ્રેરણા સમાન છું.’

મુસ્કાનને બાળપણથી ફોરેસ્ટ્રીમાં રસ હતો. તે હંમેશાં સ્કૂલ અને કોલેજમાં કોઈ વિવાદ હોય કે માર્શલ આર્ટમાં ચોક્કસ સામેલ રહેતી. બેચલર્સ ડિગ્રી લેતા સમયે મુસ્કાને નેશનલ લેવલ ડિબેટ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. અહિ તેનો એક સેક્શન રિઓરિએન્ટેશન એગ્રીકલ્ચર એજ્યુકેશન પણ હતો. આ સેક્શનમાં તેના આઈડિયાના વખાણ થયા.

મુસ્કાને કહ્યું, ‘હું મેડિસિનલ પ્લાન્ટમાં મારી રિસર્ચ ચાલુ રાખવા માગું છું કારણકે તેનાથી મારું નોલેજ અને આત્મવિશ્વાસ વધ્યો છે.’ મુસ્કાનના ભાઈ જીશાનને તેની બહેન પર ગર્વ છે. માત્ર જીશાન જ નહિ પણ જમ્મુ-કાશ્મીરવાસીઓ પણ મુસ્કાનની અચીવમેન્ટથી ખુશ છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો